SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ 8િ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ : : ૨૯૫ છે પોપટની માતા અને પિતા એ પણ એક જ છે. પણ બન્યું એવું કે-એક વખત અમે છે હર બંને સાથે ઉડતા ઉડતા માળાથી દુર જઈ ચડ્યા. રસ્તામાં પડી ગયા. મને આ તાપસ છે મુનિઓ લઈ આવ્યા. અહી “કઈ જીવને મારશે નહિ, શક્ય હોય તે તેની સાર- ૪ સંભાળ લેવી. ઈત્યાદ્રિ રૂપ દયાના પરિણામવાળું વાતાવરણ મળ્યું અને મારા આત્મા છે $ ઉપર એવા જ મૈત્રીભાવવાળા સંસ્કારો પડયા છે. જ્યારે પિલે મારો ભાઈ પોપટ હતું જ છે તેને ભીલ ઉપાડી ગ. ભીલની પલ્લીમાં “આને મારી નાખે, તેને કાપી નાંખો, એને છે લુંટી લે, તેને જીવતો છોડશો નહિ આવા નિણ–હિંસક વાતાવરણમાં ઉછરતા પર છે તેના આત્મા ઉપર તેવા જ હિંસક સંસ્કારો પડયા છે તેથી તમને જોઈને તેણે આ છે રાજા આવે છે તેને લુટી, લે, જીવતે છોડશો નહિ આવા શબ્દો ઉચ્ચાર્યા હતા. આ તે રાજ તિર્યંચ ગતિ એક જ, તિય"ચમાં પણ પંખી રૂપે સરખા, પંખીમાં જ છે પણ પિપટરૂપે સરખા, પ પટમાં પણ એક જ મા-બાપના અમે સંતાનો હોવા છતાં છેઅમારા બન્નેમાં જે આકાશ-પાતાળનો ફેરફાર લાગે છે તે અમને મળેલી સારી-નરસી છે ૬ સેબતનું જ પરિણામ છે. આ સાંભળી સારી સેબત કરવાના મનોરથ સેવ રાજા તપોવનમાંથી પોતાના જ છ રાજ્ય તરફ પાછો ફર્યો. [ સંવેગરંગ શાળાના આધારે ] છે --: મગરમચ્છની પરાતા :ધવલોઠની બુદ્ધિ ફરી. શ્રીપાલકુમારને વિશ્વાસ પમાડી, છેતરીને દરીયામાં નાંખી દીધા. પણ છપલકુમાર નવપના પુરા પ્રેમી, હૈયામાં અને મુખમાં સિદ્ધચક્રનું છે નામ રમી રહ્યું. તે કરિયામાં પડયા પણ ત્યાં જ કેઈ મગરમચ્છ આવી ચડ્યું. તેની પીઠ ઉપર 9 છે પડયા. તે મગરમચ્છ પણ શ્રીલકુમારને સીધા કેકણને કાંઠે મૂકી આવે છે. અને આ ૩ ભકિત કરીને પ્રેમભરી દ્રષ્ટિ કરી ચાલ્યો જાય છે. છે કુમાર ઝાડ નીચે સૂઈ જાય છે. જયાં જાગે છે ત્યાં ઠાણું નગરીના રાજાના પુરૂષે જ છે. તેમને લેવા આવેલા છે. સમાનથી લઈ ગયા અને વસુપાલ રાજાએ પોતાની પુત્રી , આ મઢનમંજરી શ્રીપાલકુમારને પરણાવી. કુમારના પુન્યથી ખેંચાયને આવેલ મગરમચ્છ છે પુણ્યસંચય કરી ગયે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy