________________
૨ ૨૯૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથા વિશેષાંક છે જ એક તાપસે નજરે ચડેલા એક બચ્ચાને ઉઠાવી લીધુ. અને પોતાના ત પાશ્રમમાં લઈ છે જઈ તેનું પાલન કરવા લાગ્યા. 'હવે બીજી બચ્ચું પોતાના ભાંડ જેવા બચ્ચાને ક્યાંય ન જે ઘણું આકુળ- ટિ
વ્યાકુળ બન્યું. ગભરામણથી આમતેમ ઉઠયા કરતું હતું. તેવામાં એક ધનુષધારી ભીલ છે છે એ તરફ નીકળ્યો. તેણે પોપટના નાનકડા બચ્ચાને પકડી લીધું અને પોતાની પલ્લીમાં પર મિ તેને લઈ ગયો. જો કે ભલે બચ્ચાને મારી ના નાંખ્યું. પણ તેણે પણ બચ્ચાને જ ઉછેરવા માંડયું.
એક વખતની વાત છે. કનકકેતુ નામને એક રાજા વન-વિહાર નીકળ્યો હતો. $ આ ઘડા અવળી શિક્ષા પામેલો હોવાથી જેમ જેમ ઘોડાને અટકાવવા રાજાએ લગામ ખેંચી છે ર તેમ તેમ ઘેડ ઉભા રહેવાને બઢલે ભાગવા માંડશે. આથી તે ઘોડે રાજાને ભીલોની , # તે પટ્ટી તરફ ખેંચી ગયો. અહીં પેલે ઉછરીને માટે થયેલો પોપટ ઉચા ઝાડ ઉપર છે. છે બેસીને આવી રહેલા રાજાને જોઈ ગયો. અને તરત જ તેણે ભૂલોને કહ્યું કે–“અરે ! જ એ પકડે પકડે આ કેઈ ઘોડેસ્વાર રાજા આવી રહ્યો છે. લુંટી લો એને. એના મુગટછે. તલવાર-હ ૨-કુંડલ–ડા–મેજડી એ બધું જ લુંટી લે.” જ આ રાજા પક્ષી એવા તે પોપટની આવી વાત સાંભળીને ઍી ગયો. અને હા,
તેણે તરત જ પોતાને રસ્તો બંઢલ્યો.. અને ભીલોની પલ્લીથી દૂર નીકળી ગયો. અને આ છે જતાં જતાં તે પેલા તાપના આશ્રમ તરફ આવી ચડ્યો.
અહી પણ પેલે તાપસેએ લીધેલે પોપટ બેઠે હતું. તેણે તાપસોએ કહ્યું કેહિ, “અરે! તાપસ મુનિઓ ! જુઓ જુએ આ પૃથ્વીને માલિક રાજા આવી રહ્યો છે. હું છે તેને આર પૂર્વક આવકારો. શીતળ જળ પાવ. ફળાહાર ખવરાવી તેની ભૂખ દુર જ ઉ કરે. રાજાઓની મહેમાનગતિ કરવાના અવસર ભાગ્યે જ આવે છે.”
તરત રાજાનું તાપસ મુનિઓએ ઉચિત સ્વાગત કરી. ફળાહાર કરાવી. તેને આ થાક દુર કર્યો.
- રાજા હવે સ્વસ્થ થયો. તેણે પોપટને પૂછ્યું–તમે પોપટે એક જ તિયચની 4 પંખી જાતના છતાં તમારા બેમાં આટલો બધો આકાશ-પાતાળ જેટલો તફાવત કેમ છે છે? એક પોપટ મને જોઈને પડી લેવાની, લુંટી લેવાની વાત કરે છે અને બીજે છે. પોપટ મને જોઇને આદર-સત્કાર કરવાની વાત કરે છે.
પોપટે કહ્યું-રાજન ! અમે માત્ર પક્ષી રૂપે જ એક નથી. પણ મારી અને તે છે