________________
-
સ ચ ન ક
હા થી
ના...ના..હું આગળ નહી ઘV. વસ્તુસ્થિતિ સમજી જાવ..! ! શાની ના પાડે છે ? શા માટે આગળ વધતું નથી ! અમારૂં માનસન્માન અને અભિમાન ઘવાય છે. તું શું સમજાવા માંગે છે ? સમજાતું નથી. સમજવું છે. એમ ત્યારે તે હવે આગળ વાંચે.
ભયંકર તેફાન કરે અને ઝાડ-પાન છોડવાને તોડતો તથા લોકોને રંજાડતો જ સેચનક હાથી અહિં–તહિં ભાગભાગ કરતો હતો. રાજા શ્રેણિકનો પુત્ર છે છે નહિષણને જોતાં જ તે ઠંડો પડી ગ. વશમાં આવી ગયો. રાજા શ્રેણિકે પટ્ટ હસ્તી ૨ છે બનાવી સારી એવી સીમાડાની પૃથ્વી ઉપર વિજ્ય પ્રાપ્ત કર્યો. છેવર્ષો વીતવા લાગ્યાં. જેની બુદ્ધિના વખાણ સારીએ પ્રજા કરી રહ્યું છે તેના પર જ મુખ્ય અમાત્ય શ્રી અભયકુમાર ના ભાઈઓ અને નંદાના પુત્ર હલ અને વિહલને ૬ રાજા શ્રેણિકે સેચનક હાથી, બે દેવી કુંડળે અને વસ્ત્ર અર્પણ કર્યા. પૂર્વભવના વેરના છે. કારણે કોણિકે રાજા શ્રેણિકનું રાજ્ય પડાવી લીધું. લોખંડની સળીયા પાછળ ધકેલી છે છે કીધાં કોઇક પ્રસંગ નજરે નિહાળતાં રાજા શ્રેણિક પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ
પિતૃશોક દૂર કરવા માટે મંત્રીઓની સલાહથી ચંપા નામની નવી જ ૪ નગરી વસાવી ત્યાં વસવાટ કર્યો. એક વખત હલ અને વિહટલે દેવતાઈ વસ્ત્રો અને છે 4 કુંડળે પરિધાન ક્ય, સેચનક હાથી ઉપર આરૂઢ થઈ નગરમાં ફરવા લાગ્યા. ઝરૂખે
બેઠેલી રાજા કોણિકની રાણી પદ્માવતીએ તેઓને જેમાં અનેક ઉત્તમ ચીજો માં આવી છે વસ્તુઓ પોતાની પાસે ના હોવાથી તે મેળવી આપવાની વાત રાજા કોઈકને કરી. આ છે ઘણી ઘણી રીતે સમજાવવા છતાં રાણી પદ્માવતી માનતા નથી વડિલ પિતાશ્રીએ જ જ નાના ભાઈઓને વસ્તુઓ આપી છે. આજે પિતાશ્રી નથી. તેના સ્થાને હું છું કે ર મારે તેઓને આપવું જોઈએ કે તેના બદલે તેઓ પાસેથી લેવું–માંગવુ જોઈએ ?