________________
વિભંગાની વારણની વફાદારી જ
– ગુણ રાગી –
છે આ અવસર્પિણી કાળમાં શ્રી ચેટક મહારાજા અને તેમના જ ઢૌહિત્ર કૃણિક વચ્ચે ૨ થયેલ ભયંકર યુદ્ધના પ્રસંગની આ વાત છે. પ્રસંગ ઘણે નાનો છે પણ વિચારશીલ દિ આત્માઓને વફાઢારીને બોધપાઠ આપે તેવે છે.
કૃણિક ચેટકરાજાની નગરીને રૂંધીને રહેલો છે. તે વખતે જ રાત્રિના સેચનક છે હાથી ઉપર ચડીને હલવિહલ કૃણિકના સૈન્યમાં આવીને સૈન્યનો નાશ કરવા લાગ્યા. છે કારણ કે એ સેચનક હાથી સ્વપ્ન હાથીની જેમ કેઈથી મારી કે પકડી શકાતો ન 0 હતું. તેથી રાત્રિના સમયે અચાનક આવી, હલે કરી ઘણા સૈન્યને વિનાશ કરી છે છે હલ વિહ૯. કુશળક્ષેત્ર પાછા ચાલ્યા જતા હતા.
આઈ. અકળાયેલા કૃણિકે પિતાના મંત્રીઓને કહ્યું કે, આ હલ વિહલે છે જ આપણું આખા સૈન્યને વિલુપ્ત કરી નાંખ્યું છે તો તેઓને જીતવાનો કેઈ ઉપાય છે? આ છે મંત્રીઓએ વિચારીને કહ્યું કે, જ્યાં સુધી એ નરહસ્તી હલ્લ વિહલ સેચનક હાથી ( ઉપર બેસીને આવે છે, ત્યાં સુધી તેઓ કેહનાથી પણ જીતી શકાશે નહિ, માટે છે છે આપણે એ વારણ-હાથીને જ વધ કરવાની જરૂર છે. તેથી તેના આવવાના માર્ગમાં જ કે એક ખાઈ કરી, તેમાં ખેરના અંગારા સંપૂર્ણ ભરો અને તેની ઉપર આચ્છાન કરી જ $ લઈ તેને પુલની જેમ ખબર ન પડે તેમ કરે. પછી સેચનક વેગથી દેડતે આવશે, તે છે એટલે તેમાં પડીને મરી જશે. કૃણિકે પણ મંગિઓની સલાહ પ્રમાણે તરત જ ખેરના જ જ અંગારાથી ભરેલી એવી ખાઈ તેના આવવાના માર્ગમાં કરાવી અને તેની ઉપર જ છે. આચ્છાઢન પણ કરી લીધું,
હવે હલ વિહલ પોતાના વિજયથી ગતિ થઈ સેચનક હાથી ઉપર બેસીને જ ( રોજની જેમ કૂણિકના સૈન્યને વિનાશ કરવા વિશાળામાંથી મસ્તીથી નીકળ્યા. માર્ગમાં ર. છે પેલી અંગારાવાળી ખાઈ આવી એટલે તરત જ તેની રચનાને સેચનક વિર્ભાગજ્ઞાનથી જાણી ગયે. તેથી તે કાંઠા ઉપર જ ઊભો રહ્યો. આ બેએ તેને ચલાવવાને ઘણે પ્રયત્ન છે
કરવા છતાં તે એક ડગલું પણ ચાલે નહિ. ર. ત્યારે તે હલ વિહલે તે સેચનક હાથીને તિરસ્કાર કરતાં ઉપાલંભભર્યો વચ- 2 છે નમાં કહ્યું “અરે સેચનક ! તું અત્યારે ખરેખરો પશુ થયે, તેથી જ આ વખતે રણમાં જ
જવાને કાયર થઈને ઊભો રહ્યો છે. તારે માટે તે અમે વિદેશગમન અને બંધુનો ત્યાગ