________________
૨૯૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથા વિશેષાંક આ મુ. શ્રી મોહન વિ. મ. સા.એ બાળકની બધી વાત જાણી તથા બાળક સાથે વાતો છે કરીને જણાવ્યું કે ખરેખર આ બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું છે.
હજારો યાત્રાળુઓ આ બાળકને જોવા આવતા. ,
કેવી અદભૂત સત્યકથા કેવો એ તારણહાર ગિરિરાજને મહિમા એક પોપટ છે જેવું પક્ષી પણ ભાવથી એકાઢ-બે વખત પૂજા કરી ને તેને ધ્યાનના પ્રભાવે મનુષ્ય- છે. જન્મ પામી જાતિસ્મરણ જ્ઞાન થયું. અને એ તારણહાર ગિરિવરના દર્શન-વંદન- જ
પૂજનની તાલાવેલી જાગી ખરેખર આવા સર્વવિશ્વમાં અજોડ ગિરિવરને. ભાવપૂર્વક કે છે આશાતના રહિત જાત્રા કરવાથી આપણા અનંતા પાપ ધોવાઈ જાય છે.
(શ્રી શત્રુંજય સોરભ પૃ. ૭)
ફેન ૬૭૧૪૫૦૫ ૨ જુનું તે સેનું” શ્રી જિનેન્દ્ર ભકિતના સંગીત માટે જૈન ગાયક છે મનુભાઈ પાટણવાલા એન્ડ પાર્ટી
૧૪૫ ડી-અરૂણા નિવાસ, અરવી કોલેની, એસ. વી. રોડ, ઈલા,
વીલેપારલે (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૧૬
છે દરેક મેટા પૂજન માટે વિધિકારકે અમારે સંગીત સાથે ચાહતા હેય છે.