________________
. વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૯૭ :
: ૨૮૯ કે જ ગિરિવરના શિખરો જોતાં જ બાળક ઉત્સાહથી બોલી ઉઠયો કે જૂએ સિદ્ધાચલ દેખાય છે હું અને તુરત જ ગિરિવરને નમન કર્યું. અને કહેવા લાગ્યો કે જુએ! જુએકાકા છે પેલો કાળ પત દેખાય છે તે જ સિદ્ધગિરિ છે. હવે જલ્દી ઉપર જવાય તો કેવું સારૂં.
પાલીતાણા આવ્યા. અને બીજે જ દિવસે યાત્રા માટે ગયા મારી અશક્તિને છે લીધે હું ફળ માં બેઠા મેં કુમારને કહ્યું બેટા ચાલ ડેળીમાં બેસીજા પણ તે ન બેઠો છે ( અને મારા ભાઈની આંગળી પકડીને ચાલવા લાગ્યો.
રસ્તામાં છોકરાઓને તેડીને ઉપર લઈ જનારી બહેનોએ કહ્યુંઃ આ બેટા તેડી છે જ લઉં તે ના પાડી અને એકપણ વિશ્રામ વિના આનંદથી કુમાર ઉપર ચડી ગયો. ૪ છે તેની ભાવનાથી તેને માટે પહેલી પક્ષાલ પૂજા-અંજનપૂજા–કેસરપૂજા આદિનું ઘી બોલી છે ત્ર તેની પૂજા કરવી. પૂજા કરતાં કરતાં તેને આનંદ એકમ અનુપમ હતું, અમે ચૈત્ય- ૪ છે વંદન કરવા પઠા. ત્યારે તે કાઉસગ્નમાં બેઠો હોય તેમ તે બેસી ગયો અને ધ્યાનમાં જો માં બેસી ગયો. પદ યાત્રા કરીને તે અત્યંત આનંદીત બની જતો હંમેશા યાત્રાએ આવવાને તેણે છે ( વિચાર અમારા આગળ રજુ કર્યો. અને યાત્રા કરીને એક-બે વાગે તે નાનો ચાર છ વર્ષનો બાળક નીચે જમતો ગિરિરાજ ઉપર તો પાણી સુદ્ધા લેતે નહિ. (આવા બાળ
કની આવી મકકમતા જોઇને શું આપણે એટલું પણ નક્કી ન કરી શકીએ કે ગિરિરાજ છે ઉપર કેઈપણ ચીજ–વસ્તુ ખાવી પીવી નહિ ખરેખર ગિરિવર ઉપર દહીં-દૂધ આઢિ છે કઈ પણ વસ્તુ ખાવી તે ગિરિવરની ભયંકર આશાતના છે અને યાત્રા તેની નિષ્ફળ છે જાય છે.)
સિદ્ધવડ–તેનું પ્રિય સ્થાન જેવાનું તેને ખૂબ જ મન હતું અને એક દિવસ ની છે દાદાની યાત્રા કરીને અમે સિદ્ધવડ પાસે ગયા. ત્યાં તેણે જે વૃક્ષ ઉપર પૂર્વભવમાં છે રે વસતે હતું તે વૃક્ષ તેણે બતાવ્યું. અને અમારા બધાના આશ્ચર્ય વચ્ચે તે વખતે છે ત્યાં રહેલા પૂ. મુનિરાજ શ્રી મેહનવિજયજી મ. સા. પૂછયું કે આ સિદ્ધવડમાંથી પણ છે. બીજી કઈ જગ્યાએ નહિ પણ જયપુરમાં ઢઢ્ઢાજીને ત્યાં જ તે જન્મ લેવાનું કેમ પસંદ છે ર કર્યું? આના જવાબમાં તે બાળકે મારા તરફ ફરીને જણાવ્યું કે જ્યારે તમે અને આ ઈ માતા અહિં ર. યાત્રા કરવા આવ્યા ત્યારે માતાએ મને જોઈને પૂછયું કે પોપટ...પોપટ. છે જ તું મારે ત્યાં આવીશ. ત્યારે મેં ચાંચ હલાવીને હા પાડી હતી તે વખતે મેં તેમને આ છે ત્યાં જવાની ભાવના વ્યક્ત કરેલી.
પૂ. પ્રશાંતમૂર્તિથી કપૂર વિ. મ. સા., પૂ મુ. શ્રી હંસ વિ. મ. સા., પૂ.