________________
મુનિવાણીનો નાદ–શ્વાનોનું સંવેદન અહિંસકવૃત્તિનું આવેદન
-પૂ મુ. શ્રી હિતરત્ન વિ મ. ,
આજ જંબુદ્વિપના ભરતક્ષેત્રના મંડનભૂત દેવનગરીની રમણીયતાની તર્જન છે @ કરતુ, અનેક વન ઉદ્યાનથી સુશોભિત પટ્ટમીનીખંડ નામનું શ્રેષ્ઠ નગર હતું. આ છે જે નગરની ગલીમાં રાત્રીના સમયે ઘુવડ વગેરેને પ્રવેશ પણ દુષ્કર હતો કેમકે જ
એના મણિમય ભવનોના પ્રકાશની જળહળતી જ્યોતિને પ્રભાવ. ત્યાં અતિશ્ય શુરવીર ત્રિ
સૂરસેન નામને રાજા પ્રતાપશાળી, વૈભવી હતે. પણ જય વિજ્ય દ્વારા પ્રતાપરૂપી છે 2 વૃક્ષની વૃદ્ધિ એવી પમાડી હતી કે જેના પુષ્પ-ફળો તારાઓના બહાને આજે પણ છે તેની યથેગાથા ગાઈ રહ્યા હતા. તે સૂરસેન રાજવીને નિરુપમ રૂપલાવણ્યથી, શારીજ રિક સૌદર્યથી દેવકુમારને પણ જીતી લીધેલ એ સંગ્રામસૂર નામે કુમાર હતો. તે જ બાલ્યવયથી જ શિકારના વ્યસનમાં આસકત કુર સ્વભાવી સાથે શુરવીરતા
ગુણથી શુરની પંક્તિમાં પ્રથમ નંબરે હતો. અને શિકાર વિ. દ્વારા પોતાનો કાળ છે છે નિર્ગમન કરતો હતો. એકવાર પોતાની પ્રવૃત્તિને રૂચિકર, દેશી–પરદેશી કુર અને ૨ આ ઘાતકી પુરૂષને લઈને શિકાર કરવા જતો હતો. તે સમયે તેના પિતાએ તેને કહ્યું કે, છે છે “હે વત્સ ! તું શિકાર કરવા ન જા. નિરપરાધી જીવોને વધ કરવામાં પુરૂષાર્થ જ છે કે ? વળી રૌદ્રદુઃખ, વિટંબણાની અનુભૂતિના સ્થાનભૂત નરકગમનમાં કારણભૂત છે
શિકારને તું ત્યાગ કર. છે. પૂર્વકાલીન આપણા પ્રતાપી પુરૂષના યશરૂપી પ્રાસાને તારા કુકૃત્યરૂપે કાલિમાથી છે ૨ શા માટે મલિન બનાવે ? નીચ પુરૂષેચિત શિકારની આ કુટેવને છોડી દે. નહિતર જ મારા રાજ્યની બહાર ચાલી જા, ચાંડાલની જેમ તારૂં મુખ પણ મને ના બતાવીશ. કે તું મારી આંખ સામેથી ચાલ્યો જા જેથી તારૂં મુખ પણ જોવા ન મળે.
કેવી હતી આર્ય સંસ્કૃતિના ધર્મપ્રેમી રાજવીઓની અહિંસકવૃત્તિ અને તેની જ રક્ષા ખાતર સગા ઠીકરાને પણ દેશવટે દેવામાં પાછી પાની કરતા નહતા. જ પિતા વડે અપમાન પામેલો તે રાજકુમાર સંગ્રામસૂર નગરની બહાર પિતાની
મિત્રમંડળીની સાથે રહેવા લાગ્યો. અને નિત્યપ્રભાતે સૂર્યોદય થતાવેંત જ કુતરાઓને આ લઈને હરણિયાને શિકાર કરવા ચાલ્યો તે. સૂર્યનારાયણ પ્રગટ થતાં પ્રકાશકિરણે ઈ ફેલાવતા અંધકાર વિલય પામી જાય. પણ આ તે જાણે જીવનમાં પાપરૂપી અંધકારને જ જ પ્રવેશ કરવાની ઈચ્છવાળો જ ન હોય તેમ પ્રકાશસમયે કુફ કરવા નીકળી પડતા. ર.