SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ છે હાથીના ભવની એગ્યતા –શ્રી વિરાગ “અહા! મારી સુખ શય્યા ક્યાં ? અહે ? મને ફુલની શય્યા પણ ખુંચતી હતી. તે, આ પૃથ્વી પટ્ટ ઉપર કેમ આળેટાશે ? સવાર, પ્રભુજીની આજ્ઞા લઈને પાછો ઘરે ચાલ્યો જઈશ. એક મહાત્માના આવા વિચાર! આ દુર્ગાન ચિંતવ્યું ? ના, ના, આવું ચિંતવનાર મેઘમાર પૂર્વભવ જાણે છે ? આજથી ત્રીજા ભવે વૈતાઢય પર્વતની ભૂમિમાં છ દંતશુળવાળો, હવેત વર્ણવાળો છે છે અને એક હજાર હાથણીઓને સ્વામી હતા. તેનું નામ સુમેરૂ હતું. એકવાર જંગલમાં જ આ દાવાનલ જાવો. તેના ભયથી નાસતે, ભાગતો ને વળી તરસ્યો થયેલો તે તળાવ 2 કિનારે પહોંચો. કિનારે કાદવ હોવાથી તે તેમાં ખૂચી ગયો અતો ભટ તો ભષ્ટ ર છે જેવી તેની હાલત થઈ ગઈ. એટલામાં તે જ જંગલનો બીજો કઈ વૈરી હાથી ત્યાં છે કે આવી પહોંરયો. દંતશુળના પ્રહારથી તેને ઘાયલ કર્યો. સાત દિવસ સુધી ભયંકર વેઢના છે જ સહન કરી ત્યાંથી મરીને વિંધ્યાચળ પર્વત ઉપર લાલ ચાર દંતશૂળવાળો અને સાતસો ? છે હાથણુંઓને તે ઘણું બન્યો. છે એક વખત દર કાવાનલ જાગે, તે જોઈને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, " આ પૂર્વભવ યા આવ્યો. ભયથી બચવા માટે પોતે જ ચાર યોજન પ્રમાણનું માંડલું કર્યું. " માંડલાની અંદર ઉગેલા ઘાસ-તણખલા-વેલાએ આદિ ઉખેડી-ઉખેડીને તે માંડલાની - બહાર નાખવા લાગ્યો. આખું ય માંડલું ચોકખું ચણાક રાખો હતે. ફરી એકવાર દાવાનલ જાગે. બધા જાનવરો નાસભાગ કરતા જીવ બચાવવા છે માંડલામાં ચાવીને ભરાયા. હાથીએ હૃદયમાં વિશાળતા કેળવી, જેમ મને જીવવાની જ | ઈરછા છે તેમ સર્વેને જીવવાની ઇચ્છા હોય જ. આ આશયથી સૌ કે ત્યાં આવી છે. ભરાયા. આ પછી કંઈક કર્મના ઉદયે શરીરમાં ખણ જ ઉપડી તે દુર કરવા માટે પગ છે ઉપાડયો. ઉંચે કર્યો. ભીંસમાં દબાતા સસલાએ ખાલી જગ્યા જોઈ, તત્કાળ ત્યાં ભરાઈ { પેઠું. શરીરની ખંજવાળ દુર કરી પગ નીચે મુકવા જતાં તેણે તે જગ્યાએ સસલાને જોયું.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy