________________
૨૭૬ :
: શ્રી જૈન શાસન (અડવાડિક) પ્રાણી કથાએ વિશેષાંક
કાઇ વસ્તુ લેવી હાય કે મુવી હેાય તે આપણી દૃષ્ટિ ક્યાં હાય છે ? આપણા દયાના ભાવા જાગૃત છે ને?
તેની દયા જાગતી હતી. તેણે સસલાની દયા ચિંતવી. ત્રણ દિવસ સુધી સમતા પૂર્વક પગ ઉંચા રાખીને તે ઉભા રહ્યો, પેાતાની જગ્યામાં પેાતે જ દુ:ખ વેઠતા ઉભે સસલા રહ્યો. દાવાનળ શમી ગયા, બધા પશુએ પેત પેાતાના માર્ગે પલાયન થયા, પણ ચાયા ગયા. પગ અક્ડાઇ જવાથી હાથી પગ નીચે ન મૂકી શકયેા. હાથી ધરા પર પટકાયો.
આવી અસહાય દશામાં પણ હાથીએ વિવેક ગુમાવ્યો નહિ. મનમાં એવા ક્રોધ પણ ન આણ્યા કે ‘મારી જગ્યામાં સૌને રક્ષણ મળ્યું. કષ્ટ સહન કરી ... સસલાની સેવા કરી. મે... દયા કરી ને ડાકણ મને જ ખાવા આવી. દયાને કારણે જ મારે લથડીયુ' ખાવું પડયું. સૌ સ્વાર્થના જ સગા છે. આવી મારી હાલત જોઇને સૌએ મારી ઉપેક્ષા કરી અને બધા ભાગી ગયા.
આવા કોઈ અપલક્ષણીયો વિચાર તેને આવ્યો નહિ મન કે મુખના વિકાર જરા પણ બગડયો નથી. ગુસ્સાનું સામ્રાજ્ય છવાયું નથી, આવેલ કષ્ટને હસ્તે મુખે સહન કરે છે. શાંત ચિત્તમાં દયામય ભાવે! વધુને વધુ પ્રજ્જવલિત કરતા ને માયુષ્ય પૂર્ણ કરીને અને અનુપમ કાટીની અનુકંપાના પ્રભાવે તે શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમાર તરીકે જન્મ પામ્યો.
પગ
આ તિય ચ હાથીની જગ્યાએ આપણે હાઇએ તો આપણે શું કરીએ ? આવી પરિસ્થિતિમાં આપણે આપણા માંડલામાં કાઇ જીવને સમાવીએ ખરા ? અરે ! જડાઇ ના જાય, વ્યવસ્થિત હલન ચલન થઇ શકે, કોઈના ઉના ઉના શ્વ.સા શ્વાસ, કાના પરસેવા કે શરીરમાંથી છૂટતી ગ ́ધ પણ મારામાં પેસી ના જાય તેવી રીતે આપણે આપણી જાતને ગોઠવીએ છીએ. ક્દાચ કાઇ જાણી-અજાણી વ્યક્તિ નજીક આવી જાય તેા તેને ડાઘીયા કુતરાની જેમ ભરડી ખાતાં આપણને શરમ નથી આવતી દેઢિ પગે ઉભા રહીને જીવની તેા રક્ષા કરી જ ન હેાત પરંતુ આવા પ્રસંગે ગુસ્સો લાવીને સર્વ પ્રાણીઓને ભગાડી મૂકયા હોત.
શું આપણું માંડલું" જ ગુસ્સાના કારણે આપણુ` રક્ષણ કરી શક્યુ. હેત ? વિચાર કરશે! તો મેઘકુમારના હાથી તરીકેના ભવની યોગ્યતા સમજાશે.