________________
બિચારી એ કીડીઓનું શું થશે? છે
–શ્રી રાજુભાઇ પંડિત જ
મુનિવર ! આપના પગ નીચે દેડકી કચડાઈને મરી ગઈ.”
! આ બધી દેડકીઓને પણ મેં મારી નાંખી છે?માસક્ષમણના પારણે ગોચરી ૮ માટે બાતમુનિ સાથે જતાં તપસ્વી મુનિવરને બાલમુનિએ નિર્દોષ ભાવે જ તપસ્વી હ
મુનિવરથી છંટાઈ ગયેલી દેડકાની વિરાધના થયેલી બતાવી. પણ તપસ્વી મુનિવરે ઉધે છે આ અર્થ કરીને લોકેથી મરી ગયેલી પણ ત્યાં દેડકીઓ હતી તે બતાવતા બાલમુનિને જ A કહ્યું-“શું આ બધી પણ મેં મારી છે ? અર્થાત્ મેં એકેય દેડકાની વિરાધના કરી નથી.
બાલમુનિ શાંત રહ્યા, એમ માનીને કે-“આ મહાભાગ સાંજે પ્રતિક્રમણ વેળાએ છે આ દેડકી વિરાધનાની આલોચના કરી લેશે.”
માસક્ષમણના તપસ્વી મુનિરાજે ગેચરી લાવી પારણું કર્યું. સાંજને સમય છે થયો. પ્ર તક્રમણની વેળા આવી, પણ દેડકાની વિરાધનાની તેમણે આલેચના ના કરી છે છે તે ના જ કરી.
સહજભાવે જ બાલમુનિએ કહ્યું–મહાભાગ! દેડકાની વિરાધનાની આલોચના છે કેમ નથી કરતાં?
બે શબ્દોએ માસક્ષમણના મહાન તપસ્વી મુનિવરનું માન ઘવાયું. ક્રોધથી જ છે તે ધમધમી ઊઠયા. અંતરમાં કોધથી અંધાપો હતો, આંખોમાં રાત્રિનો અંધકાર હતે. જ છે “આ શુ લકને હમણાં જ હણી નાંખ્યું. મને વારંવાર પરેશાન કરી રહ્યો છે. આ ક્રોધના આ છે ફૂંફાટ સાથે આલોચનાને સન્માર્ગ દેખાડનાર બાલમુનિને હણી નાંખવા તપસ્વી મુનિ
વર તપસ્યાના અજીર્ણ એવા કોઈ સાથે દોડયા. અતિ વેગથી દોડતા તપસ્વી મુનિવર છે ૬ વચ્ચે આવેલા પથરના થાંભલા સાથે અથડાયા. મસ્તકમાંથી લોહીની ધારા વહેવા લાગી. આ છે અને ક્ષ-બે ક્ષણમાં મુનિવર મૃત્યુ પામ્યા.
કંધના કરૂણ અંજામ આવ્યો. | મુનિવર કાળધર્મ પામીને કનખલ નામના આશ્રમમાં ચંડકૌશિક નામે ૫૦૦ તાપને કુલપતિ થયા, ગયા જનમના ક્રોધના સંસ્કારે આ જનમમાં પણ આ કુલ- ૪ આ પતિને કોપાયમાન બનાવ્યા.
આશ્રમમાં સડીને પડી ઘયેલા, ફળ, ફૂલ, પાંદડા અગર કઈ તાપસ ખાવા માટે - લેતા તે તે કુલપતિ તેમને લાકડીએ લાકડીએ ફટકારી નાંખતા.