________________
૬ ૨૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક ૨.
છે જીવવાનું સ્વીકાર્યું. હિંસક પક્ષિઓની કેટિનું એ પક્ષી હોવા છતાં પણ, એ ન તો દિ કોઈ જીવને ઘાત કરતું અને ન તે માંસને આહાર કરતું. રાત્રિભોજનને પણ એણે © ત્યાગ કરેલો. આ વિષેની શ્રી રામ આદિને બધી ખબર પડી ગયેલી, એટલે. એ ત્રણેય ? છે આ પક્ષિને પિતાના સાધર્મિક તરીકે સાચવીને સાથે રાખતાં હતાં.
જે વખતે શ્રી રામની નજર એ પક્ષીની ઉપર પડી, તે વખતે એ "ક્ષિી મરણે ભૂખ અવસ્થામાં હતું. શ્રી રામની ગેરહાજરીને ગેરલાભ લઈને, શ્રી રાવણ, જે સમયે હું 9 રૂદન કરતાં સીતાજીને, પોતાના વિમાનમાં બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તે વખતે છે છે. આ પક્ષી ત્યાં જ હતું. સીતાજીને રેતાં સાંભળીને, એ સીતાજીની વહારે ધાયું હતું. આ . શ્રી રાવણ ઉપર એણે પિતાના બળથી હુમલો કર્યો હતો અને પોતાના તીણ નખની જ છે. અણીઓથી, એ પક્ષિઓ શ્રી વણના ઉસ્થળને ઉઝરડી નાંખ્યું હતું. એ જો ચાહ્યું છે િત, તે કોઈ પણ રીતિએ સીતાજીને એ ઉઠાવી જવા દેતા નહિ, પણ તેના આક્રમણથી ૨ કોપે ભરાયેલા શ્રી રાવણે પોતાની તલવારથી તેની પાંખને જ છેદી નાંખે, એટલે એ
પક્ષી લે ચાર થઈને જમીન ઉપર પટકાઈ પડ્યું. શ્રી રામે જ્યારે એ પક્ષિને જોયું, ત્યારે રે છે એ મરવાની અણી ઉપર હતું. શ્રી રામ પણ સમજી જ ગયા કે “સીતાનું હરણ છે ન કરવાને માટે જે માયાવી આવેલ, તેની સામે આ પક્ષી થયેલું અને એથી એણે જ છે જ આ પક્ષિને આવી રીતિએ માર્યું છે.” શ્રી રામ તરત જ એ પક્ષીની પાસે પહોંચ્યા હતા છે. અને તેને શ્રી નમસ્કાર મહામત્રે સંભળાવીને સદગતિના માર્ગે પ્રયાણ કરાવ્યું. એટલા દિ શેકમાં પણ, શ્રી રામે, પોતાના સાથીઢાર પક્ષી ઉપર ઉપકાર કરવાની તકને જતી હું કરી નથી !
રૂ. ૧૦૦૦) ભરી જૈન શાસન વિશેષાંકના
આજીવન સભ્ય બનો