________________
૨૬૨ :
: શ્રી જૈન શાસન | અઠવાડિક) છે જ પ્રયત્ન કરે અને પક્ષી કરતાં બધી રીતે ચઢિયાતા મનુષ્યો પિતાના પરમ તારક ગુરૂદેવ પર તે માટે ગમે તેમ ગવાતા ગુણાનુવાને સાંભળી લે તેમાં કેની ભક્તિ ચઢે તે વિચારણી ય છે જ છે.” બાકી “સિકકાની બીજી બાજુ બતાવું” આવું કહે તે સાચે ગુરૂભકત ઊભું થઈ પર તરત વિનવે કે, આપની બીજી બાજુ આજે પ્રત્યક્ષ જોઈ ! આવી ખુમારે ન હોય હિ તે “ગુરૂ ભકતનું બેટું બિરૂદ ધરાવવાની જરૂર નથી. પોતાની નજર સમક્ષ ગુરૂની છે અવહેલના થાય અને ગુરૂભકતે “સમભાવ” કેળવે તે આજના યુગની અગીયારમી આ અજાયબી ગણાય.
આપણી મૂળ વાત ચાલે છે પક્ષીની વફાઢારી અને કૃતજ્ઞતાની. જે સાધુ અને દિ પઢવીથરમાં પણ આ પક્ષી જેવી કૃતજ્ઞતા ન હોય તેવામાં સામાન્ય માણસ જેવી છે (૨ માણસાઈની આશા રાખવી તે આકાશકુસુમવત્ છે. સ્વાર્થ સધાયા પછી “ગરજ સરી જ
અને વૈદ્ય વૈરી' કહેવતને યર્થાથ કરનારાઓને દુનિયામાં તો નથી. પણ જૈન . છે શાસનમાં પણ આવા વેષ ધારીઓ પાક્યા તે તે દુઃખદ વાત છે. ખરેખર અધમ– ૨ હ અયોગ્ય આત્માઓની સાચી પિછાન આવા અવસરે જ થાય છે પિતાના ઉપકારીઓ છે જ પ્રત્યે અધમતા બતાવ્યા જ કરે, એક પણ તક જતી ન કરે.
ખરેખર ઉપકારી મહાપુરૂષને તે તેવા નીચ, અધમ અને દુષ્ટ હૃદયને પામરની છે “તદાતા તરફ લેશ પણ દુર્ભાવ કે ક્રોધ નથી આવતું પણ તેમની સાચી છે
ભાવદયા જ જન્મે છે. પણ બીજા ઉન્માર્ગગામી ન બને માટે જ પ્રતીકાર કરવો પડે છે માટે તેવાઓને ઓળખાવે છે જેથી ભલાળા તેમાં ફસાય નહિ. શાસ્ત્રકારે કહે છે
કે, કૃતજનતા જે ભયંકર દોષ એક નથી જેઓ માત્ર સ્વાર્થ, સંકુચિત હદયના, જિ છે પરમાર્થથી સેંકડે જોજન દૂર અને છળ-કપટ કરવામાં જ મશગૂલ બની પોતાના જ
પદની સાર્થક્તાની તેમાં જ ઈતિશ્રી માને છે, વળી તેઓ તે ઉપકારીઓના ઉપકારને છે બદલો વાળવાનું તે દૂર રહો પણ ઉપકારીઓની અછતા પણ દેશે ગાવાને અધમ છે આ ધંધો કરતાં લેશ પણ અચકાતા નથી. આવા પાપાત્માઓ તેમના જ ૫ પથી ભારે $ બનવાના છે. મારે પણ મારી લેખીનીને લજવવી નથી.
જટયુ પક્ષીએ પિતાના જીવનના ભેગે જેવી વફાઠારી બતાવી તેવી વફાઢારી છે છે આપણે સૌ તારક શાસનની રાખી, આપણા આત્માની મુકિત નિકટ બનાવીએ તે જ આ હૈયાની મંગલ ભાવના.