________________
- ૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) (૨૭) “સૂતકમાં જિનપૂજા થઈ શકે છે, કોઈ શાસ્ત્ર નિષેધ ફરમ વતું નથી આ અંગેની વિસ્તૃત પ્રશ્નોત્તરી “જૈન શાસન' ના તા. ૧૧-૩-૯૭ના અંકમાં પ્રગટ થઈ ગઈ છે. તેમાં નરેદ્રસા.ના કુતર્કોનાં જવાબ આવી જાય છે. . (૨૮) સોનગઢની મુલાકાત અંગે નરેન્દ્રસા.એ પહેલેથી જ અસત્યનો છે સહારો લીધો હોવાથી તેઓ વધુને વધુ મૃષાવાઇ સેવતા જાય છે. “શ્રાવકનો અતિઆગ્રહ થવા છતાં હું પૂજામાં ગાતે નથી” આ વાત તે અમારી નિશ્રામ ચાલતા મહોત્સવમાં હાજરી આપનારા શ્રાવકે પણ સારી રીતે જાણે છે છતાં નરેન્દ્રસા. સેનગઢમાં ઉપાશ્રયમાં હું પૂજાની ઢાળ ગાવા બેસી ગયો” એવું નર્યું જુઠા નું હાંકી ! રહ્યા છે. નવી નવી કથાઓ રચી કાઢવાનું જેમના લોહીમાં છે એવા નરેદ્રસા. બીજા મહાવ્રતને ભંગ કરવાનું કાર્ય ખુબ જ ચીવટપૂર્વક કરે છે. મૃષાવાદી નરેદ્રસા.ની લેખિત વાત પણ સાચી હોતી નથી તે મૌખિક વાતમાં તો સત્યનો અંશનો અંશ પણ હોય જ શેને ? . (૨૯) “પ્રશ્નોત્તર કર્ણિકાના પૃ. ૨૯-૩૦ ની વાતના અનુસંધાનમાં ૩૬૦મા પેજના લખાણને હવાલો આપતાં તમને કે જાતની શરમ પણ ન આવી? ૩૦ પેજને હવાલે ૩૬૦ પેજ ઉપર નાંખનાર કે મૂર્ખ ગણાય ?” આવું નરેદ્રસા. લખી નાંખે છે. આ જ નરેન્દ્રસા., સ્વ. સાગરજીમ.ના સૂત્રને બચાવ કરવા માટે સિદ્ધચક્ર વર્ષ–૬ ની વાતના અનુસંધાનમાં સિદ્ધચક્ર વર્ષ–૯ ના લખાણને હવાલે નાંખતા જરાય શરમાયા નથી. હવે તેઓ કેવા મૂર્ખ ગણાય ? તેમના પગ નીચે રેલ આવે તેવી મૂર્ખ ઠલી, મૂર્ણ સવાલથી નરેન્દ્રસા.ની “ગંધાતી ગટર ઉભરાઈ રહી છે. આ તો એક નમૂન જ બતાવ્યો છે.
(૩૦) અતિચારની આઠ ગાથાના સ્થાને આઠ ગાથાના સ્થાને આઠ નવકાર ? ગણવામાં શ્વાસોચ્છાસનું પ્રમાણ લેવાનું નથી એવી “સેન પ્રશ્ન ની વાતને, લોગસ્સની જગ્યાએ ચાર નવકાર ગણવામાં શ્વાસે રહૃાવાસનું પ્રમાણ લેવું કે નહિ ? તેની ચર્ચામાં
નરેન્દ્રસા. ઉપાડી લાવે છે. તેમને શાસ્ત્રપાઠ વાંચતા આવડતું નથી અને તેઓ કે અગીતાર્થ શિરોમણી છે, તેને આ સ્પષ્ટ પુરાવો છે. આવી દયાજનક સ્થિતિનું છે પ્રદર્શન કરવાની તેમને બહુ હોંશ છે !
(૩૧) શ્રી તીર્થ માટે વપરાયેલા “એકાસણા” શબ્દને ન સમજવાની નરેન્દ્ર સા. અડાઈ કરે છે અને શ્રી તીર્થકરેને “પચ્ચક્ખાણી” ઠરાવવાને આરોપ મૂકે છે. શ્રી ક૯પસૂત્રકારે પણ “ઇટુ શબ્દ વાપરેલ છે. નરેન્દ્રસા.ની આડાઈ મુજબ તે ગણધર ભગવંતોએ પણ શ્રી તીર્થકરોને “પચ્ચખાણી” ઠરાવ્યા ગણાય! દરેક ગીતાર્થે શ્રી તીર્થકરે