________________
૫
વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨-૮–૯૭ :
અંગે પણ નરેન્દ્રસા. સૂ. મ. મૌખિકમાં પુસ્તક અશાસ્ત્રીય છે” એમ કહે છે પગ
લેખિતમાં કશું બહાર પાડતા નથી. આ વિષયમાં તપાસ કરતાં જાણવા મળ્યું છે કે છે પૂ. ૫. શ્રી ચંદ્રશેખર વિ. મ. તરફથી નરેદ્રસા. સૂ. માનું એકમ ખાનગી રહસ્ય છે ન બહાર પાડી દેવાની ધમકી તેમને (નરેન્દ્રસા.ને) મળી છે તેથી તેઓ એક્રમ ચૂપ છે
બેઠા છે. આપની પુસ્તિકા સામે બહાર પાડેલ “સર્ચલાઈટ” નામની તેમની પુસ્તિકા છે મંગાવવી પડી. એક જ બેઠકે આખી પુસ્તિકા વાંચી ગયો.xxx (ધ : આ પત્રમાં | બીજી પણ ઘણી મહત્ત્વની વાત છે. તે બધી અહીં પ્રગટ કરતું નથી.)
નરસા.ની માન્યતા મુજબ તે આ પત્ર “બેલ પુરાવો” જ કહેવાય તેથી છે તેમણે તે પત્રમાં લખેલ વિગતને પ્રતીતિજનક માનવી જ પડશે. અમે તે પ્રામાણિક છે અને નકક, આધાર પુરાવા તરીકે માનીએ છીએ. એટલે અમારા પૂ. ગચ્છાધિપતિ
શ્રીના હસ્તાક્ષરમાં “અમે મુનિશ્રી જયદર્શનવિજ્યજીને “શુદ્ધિપ્રકાશને ઘોર અંધકાર નામની પુસ્તિકા લખવાની સખત ના પાડી છે” એમ લખેલો આધાર નરેન્દ્રસા. રજુ કરે નહિ ત્યાં સુધી તેમણે કરેલો આક્ષેપ સાબિત થાય નહિ. બાકી નરેન્દ્રસા. ૧ માને છે તેવા બોલતા પુરાવા ને તે અહીં એક નમૂને દર્શાવ્યો છે. તેમની છે વધારે ફજેતી ન થાય તેથી નરેન્દ્રસા.ની દયા ખાઈને બાકીના “લતા પુરાવા અહીં રજુ કર્યા નથી નરેન્દ્રસા.એ મારા ઉપર કરેલા બે બે લેખિત આક્ષેપોને પણ તેઓ પૂરવાર કરી શક્યા નથી. બેટી વાત ઉપજાવી કાઢીને તેઓ બીજા મહાવ્રતને સ્પષ્ટ ભંડા કરે છે આ પ્રસંગથી જણાય છે કે ભૂતકાળમાં પણ અમારા બીજા અનેક 1 મહાપુરૂષો ઉપર નરેન્દ્રસા.એ કરેલા આક્ષેપ અને બનાવની વિકૃત રજુઆત પણ તદ્દન અધિનીય જ છે.
આવા પાપીકાર્યને જ પુણ્ય સમજી ચાલનારા કેન્દ્રસા. બીજા મહાવ્રતને છડેચોક ભંગ કરીને કઈ ગતિમાં જવા ઈચ્છે છે ? લેખિત આક્ષેપ પણ પૂરવાર ન કરી શકતા નરેદ્રસા.ની મૌખિક વાતેમાં તે સત્યનો અંશ હોય જ ક્યાંથી ? | નરેન્દ્રસા. શાસનદેવ સદબુદ્ધિ આપે તેવી ભાવના રાખવા સિવાય બીજુ તે શું ? કરી શકીએ ? પરાણે કેઈની પાસે મહાવ્રત ચેડા પળાવાય છે ?
(૨૬) મુખકેશ, વેશમર્યાદા, શય્યાતરપિંડ, પુરાણી ખંડિત પ્રતિમા અધ્યાઅષ્ટાપદ્ધગિરનું અંતર, આદિની વાતમાં નરેન્દ્રસા.નું સૂત્ર એક8મ જાહેર છે. આ ઉસૂરનું ખંડન કરવા છતાં વિતંડાવાદી નરેદ્રસા. કબુલ કરતા નથી છેટે છે બચાવ ક્યા કરે છે તેથી તે જ વાત ફરી ફરી રજુ કરવી જ પડે. નરેન્દ્રસા.એ એથી અકળાવાને બદલે ઉસૂત્રને છોડી દેવું જોઇએ.