________________
- ૨૨ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે
' મળ્યો હશે. નવસારી તપવન ગયો હતે. પ. પૂ. પં. પ્ર. શ્રી ચંદ્રશેખર વિ. મ. સા.
ત્યાં હતા. પ. પૂ. મહાઢય સૂ. મ. પ. પૂ. હેમભૂષણ સૂ. મ. તેમજ પ. પૂ. ગણિવર શ્રી કીર્તિયશ વિ. મહારાજે પ. પૂ. રવિચંદ્ર સૂ. મ. સા.ના શિષ્યને આપના પુસ્તક વિરૂદ્ધ “ઘેર અંધકાર’ નામનું પુસ્તક લખવાની સ્પષ્ટ “ના” જણાવી હતી. છતાંય મારે છે તે બહાર પાડવું જ છે એ પ્રમાણે જણાવ્યુ હતું અને બહાર પાડયું છે. એમ જાણવા ન મળ્યું છે પ. પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિ. માએ આપે એ સામે લખેલ સર્ચલાઈટ 1 નામનું પુસ્તક મંગાવ્યું છે. આપ એમને નીચેની સરનામે મોકલી આપશોxxx” છે વગેરે વગેરે.
- નરેન્દ્રસા. નામ-ઠામ વિના મા પત્રને “બોલતે પુરા” કહીને ખુબ જ ઉત્સાહથી ૨જુ કરી દે છે. આના ઉપરથી ખ્યાલ આવે છે કે નરેદ્રન્સા. પાસે પુરવાએ કેવા ‘જોરદાર હોય છે. કોઈ વ્યકિત પત્ર લખીને જણાવી દે કે “ફલાણી ફલાણી વ્યક્તિ માટે આમ જાણવા મળ્યું છે તે તેવા પત્રને પુરાવા તરીકે ગણાવી શકાય નહિ, છે કઈ પણ વિચારક માણસ તેને પુરાવા તરીકે ન ગણે. છતાં નરેન્દ્રસા. ચવા પત્રને 1
બોલતો પુરાવો” માને જ છે તે તેમની માન્યતા મુજબનો એક બોલતે પુરાવો છે | હું પણ અહી રજુ કરું છું.
તા. ૨૧-૫-૯૫ - પ. પૂ. મુનિરાજ શ્રી જ્યકશનવિજયજી મ. સા.ની સેવામાં સેવક........ની ૧ સ્વીકારશોજી.
આપશ્રી સુખશાતામાં હશે?
વિ.માં આપની “શ્રી નરેન્દ્રસા.સૂ. લિખિત પ્રશ્નોત્તર કર્ણિકા શુધિ પ્રકાશ ને ! ઘોર અંધકાર” નામની પુસ્તિકા મળી વાંચી ખુબ જ આનંદ થયો. આપે નરેન્દ્રસા. ૧ સૂ. મને સચોટ જવાબ આપ્યો છે એ આચાર્યશ્રીને તે હું બરાબર ઓળખું છું. ! વિ. સં. ૨૦૪૪ ના સંમેલનમાં તેમને મોટું પ્રલોભન આપ્યું હતું, તેથી તેમણે છે | ‘અશાસ્ત્રીય હરાવ નીચે પિતાની સહી કરી હતી. પણ પછી સંમેલનના સત્રધારોએ નકકી થયેલું આપ્યું નહિ તેથી નરેદ્રસા. સુ.મ. સંમેલનમાંથી નીકળી ગયા. આ સંમેલનમાંથી છૂટા થયાની જાહેરાત તેમણે છાપામાં છપાવી પણ હતી. { સંમેલનમાં ખુબ જ અંતરની ગણાય તેવી વ્યકિત પાસેથી આ પ્રમાણે છે જાણવા મળેલ.
હમણું પણ પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિ. મ.ના ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તક છે =
= =