SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 3 વર્ષ ૧, અંક ૧-૨ તા. ૧૨-૮-૯૭ : : ૨૫ માટે વાપરેલ “એકાસણા–ઇટું વગેરે શબ્દનો અર્થ બરાબર સમજે છે. શ્રી ક૯પસૂટા સાંભળનારા પણ સમજે છે. નાઠાન શિશુ નરેન્દ્રસા. જેવા આડાઈ કરે અને પાપ ? - બાંધ્યા કરે તેમાં આપણે શું કરીએ? (૩૨ શુદ્ધ આયંબિલની વ્યાખ્યા જણાવતો શસ્ત્રપાઠ નરેન્દ્રસા.ને આપ્યા. આ છે [ આ પાઠમાંન “સિધ્ધભ-તુવરિ પદથી બાંધેલા ભાત' એ અર્થ કરીને શુદધ આયં- ૨ છે બિલ કરવા-કરાવવાનું સાધુ અને શ્રાવકમાં ચાલે જ છે. તેથી ચાર આંગળ તરતા ? { પાણીવાળા બાતથી જ આયંબિલ કરવામાં આવે છે. નરેન્દ્રસા. પિતે “રાંધેલી બધી છે કે વસ્તુમાં ચાર આંગળ તરતુ પાણી રાખીને શુધ્ધ આયંબિલ કરતાં હોય તો તેઓ જાણે! ૧ (૩૩) “ઉપધાનની આમંત્રણ પત્રિકાઓ આરાધકોને બોલાવવા માટે નથી મેક-૨ લાતી” એવી મૂર્ખ માન્યતા તે નરેન્દ્રસા. સિવાય બીજા કેની હોય? (૩૪) હોમ-હવનની કરણી માટે “આ કારણે આ પ્રથા શરૂ થઈ? કેણે કરી? ક્યારથી શરૂ થઈ? ઈત્યાત્રિ શોધવાનું હોય કે તેના માટે શાસ્ત્રાધાર માંગવાનું હોય? એવું લખનારા નરેન્દ્રસા. કુર્મા પુત્ર કેવળીની બાબતમાં “તે તારક અજ્ઞાતવૃત્તિએ કેમ ? 1 રહ્યા” તેની શોધ ચલાવતા અને શાસ્ત્રાધાર માંગતા જરાય શરમાતા નથી. હોમ-હવનની [ બાબતમાં સવાલ ઉઠાવ્યા વિના સ્વીકારી લેવાનું અને કુર્મા પુત્ર કેવળી ભગવંતની બાબકે તમાં સવાલ ઉઠાવ્યા કરવાના : નરેન્દ્રસા.ની આ રીતિ-નીતિ મુજબ, તેમને કેવળી છે ભગવંત કરતા પણ હોમ-હવન ઉપર વધુ શ્રદધા હોવાનું જણાઈ આવે છે. તેમને ! 1 શાસનદેવ સમ્યગ્દર્શન કરાવે તેવી ભાવના રાખીએ...! (૩૫) નરેન્દ્રસા. શ્રી સિધ્ધગિરિજીની ચાતુર્માસયાત્રાને “હિંસક-યાત્રા' કહે છે. } કે તેમના મતની આ હિંસક (!) યાત્રામાં તેઓ હિંસા માને છે તેનું સ્વરૂપહિંસા માને છે, 8 તે હેતુહિંસા માને છે કે અનુબંધ–હિંસા માને છે? તે જાહેર કરતાં તેમના હાથ અને છે કે હોઠ અચકાઈ રહ્યા છે. નરેન્દ્રસા.એ પિતાની ‘ગંધાતી ગટરમાં પોતાના ઉત્સરાનો બચાવ કરવા માટે ખુબ જ ધમપછાડા ર્યા છે. ઉસૂત્રને ઉસૂત્ર તરીકે સ્વીકારીને તેને ત્યાગ કરી દેવાનું છે છે નરેદ્રસા. તેમના વડીલોની જેમ જ શીખ્યા નથી. ઉસૂત્રને જીવની જેમ જાળવી રાખને - વાના જ તેમ સંસ્કાર મળ્યા હોય ત્યાં થાય શું? તેમણે પિતાની “ગંધાતી ગટરમાં ? છે જે ઠેકાઠેક કરી છે, તે જોતાં તેમના ઉપર ભારે કરૂણા ઉપજે છે. વિતંડાવાઢ કરીને ઊસૂત્રને સાચવી રાખવાનું કામ તેમણે ખુબ જ ખંતથી કર્યું છે. “ગંધાતી ગટર” લખી છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy