________________
૪. વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૫૭ છે અને ભક્તિભાવ હતે. સમજુ શેઠની સુંદર વિચારણા કયાં અને આજના ઘણા આપણા છે ૨ આ મહાવૃષભ જેવા ઉપદેશક શ્રોતાઓને પશુ જેવા માની ઘાસ સમાન સંસાર સુખને છે છે માટે ધર્મ કરવાનું સમજાવી રહ્યા છે. તે આ બેમાં ડાહ્યા કોણ-તે વિવેકી વાચકો છે જ વિચારી લેશે છે, એકવાર તે નગરીમાં ભંડીરવણ નામના યક્ષની યાત્રાનો દિવસ આવ્યો. તે આ 4 દિવસે ગામના યુવાને આઢિએ વાહનોની વહનક્રીડા કરવા માંડી. તે વખતે આ શ્રી કે છે જિનદાસ શેનો એક કૌતુકી મિત્ર હતો, તે શ્રેષ્ઠિને પૂછ્યા વગર તે દિવસે તે બંને જ હુષ્ટ પુષ્ટ વૃષભને પિતાના વાહને જોડવા લઈ ગયો.
કુકડા નાં ઈંડા જેવા શ્વેત, જાણે જોડલે જ જમ્યા ન હોય તેવા એક સરખા, છે હું દડાની જેમ વર્તેલ અંગવાળા, ચામર જેવા પુછવાળા, જાણે ઊંચે ચડતા હોય તેમ જ છે ઉછળતા, અને વાયુના પુત્ર હોય તેવા વેગવાળા તે બંને બળદોને તે શેઠના મિત્ર છે પિતાની ગાડીમાં જોડ્યા. તેમની સુકુમારના જાણ્યા વગર એ નિદ્રય મિત્ર લેકેને ર
આશ્ચર્ય બતાવવા ચાબુક અને પરોણાની આજે મારી મારીને તેમને હાંકવા લાગ્યો. આ , અનુપમ વેગ વાળા તે બે વૃષભેથી તેણે વાહનકીડા પણ કરનારા બધા નગરજનેને ૪ છે ક્ષણવારમાં જીતી લીધા.
આરથી પડેલા છીદ્રોમાંથી નીકળતા રૂધિર વડે જેમના અંગ આક્ થઈ ગયા ? જ છે અને જેઓના સાંધાઓ તૂટી ગયા છે એવા વૃષભને કામ પતી જવાથી તે મિત્ર ૪ શેઠને ઘેર પાછા બાંધી આવ્યો. ભજનના સમયે શેઠ હાથમાં જવનો પૂળો લઈ પુત્ર છે સમાન તે વૃષભેની પાસે આવ્યા. ત્યારે તો તે વૃષભના મુખ પહોળાં રહી ગયા હતા,
નેત્રમાંથી શ્રુધારા પડતી હતી, શ્વાસ ચઢ્યો હતો, અસહ્ય દુઃખી જણાતા હતા, કંપારે દિ છૂટતો હતો અને આરો વડે પડેલા છીદ્રોમાંથી રૂધિરની ધારાએ નીકળતી હતી. તેમની . આવી દુઃખક સ્થિતિ જોઈને શેઠ બોલ્યા કે, “આ વૃષભે કે જે મને પ્રાણથી પણ છે વહાલા છે. તેઓને પૂછ્યા વગર લઈ જઈને ક્યા પાપીએ આવી દશાને પમાડ્યા ?' 9 કે પછી પરિજને આવીને શેઠને તેમના મિત્રની વાર્તા કહી. એટલે પોતાના સહોદરને છે ૬ વિપત્તિ–આ પત્તિ આવવાથી જેવો ખેઢ-દુઃખ થાય તેવું શેઠને થયું.
એ વૃષભોને પણ અનશન કરવાની ઇચ્છા થયેલી હોવાથી તેઓએ શેઠે આપેલા છે ઘાસ-પાણી જરા પણ સૂથા નહિ. શેઠે પૌષ્ટિક અનનથી ભરપૂર એક થાળ લાવીને ૨ જ તેમની સામે મૂક્યો તો તેઓએ તે તરફ નજર સરખી પણ કરી નહિ. તેથી તેમનો આ ૬ ભાવ સમજીને શેઠે તેમને ચારે આહારના પચ્ચકખાણ કરાવ્યા. તેઓએ હૈયાની છે