________________
૨૫૬ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક ? જ નહિ પણ તારે વિવાહને યોગ્ય જે વસ્તુ જોઈએ તે સર્વે અમારે ત્યાંથી લઈ જજે, છે એમ કહીને સારાં વસ્ત્રો, ધાન્ય, અલંકાર વગેરે તેણીને આપ્યા. તેમને આપેલી વસ્તુ- 4 છે આથી તેને વિવાહનો પ્રસંગ ઘણે સુંઢર થયો, જે તેના સગાસંબંધીઓમાં શેભાનું છે કારણ બને. તેથી તે ગોવાળ અને ગેવાળણ આનંદિત થઈને ત્રણ વર્ષની વયના શોભતા કંબલ અને સંબલ નામના બે બળદ શેઠને આપવા માટે લાવ્યા. શેઠે નિયમ છે
હોવાથી તે ગ્રહણ ક્યું નહિ. તે પણ તેઓ બળાત્કારે તેને દ્વારે બાંધીને ચાલ્યા ગયા. દિ ખરેખર ગોવાળને સ્નેહ તેવો જ હોય છે.
જિનકાસે વિચાર્યું કે “હવે જે હું આ બે વૃષભેને છોડી મૂકીશ તે બીજા છે સાધારણ પુરૂષ તેને હળ આદિમાં જોડશે અને દુખી કરશે. અને મારે ઘેર તેના ઉપ2 ચોગ વગર પાળવા તે પણ મુશ્કેલ છે. હવે મારે શું કરવું? મૂર્ખ સાથેના સ્નેહથી 4 છે સંકટમાં પડી ગયો છું.'
ઢયાળુ એવા શ્રી જિનદાસ શેઠ તે બંને વૃષભાનું પ્રાસુક ઘાસ અને પાણીથી કે છે પિષણ કરવા લાગ્યા. અષ્ટમી કે ચતુર્દશી આવે ત્યારે તે શેઠ ઉપવાસ કરે, પૌત્રત હ લઈને તે બે વૃષભે સાંભળે તેમ ધર્મ સંબંધી પુસ્તક વાંચતા હતા. એ પ્રમાણે હમેશા ર ધમ સાંભળવાથી તેઓ ભદ્રિકભાવી થયા.
શાસ્ત્રમાં ગીતાર્થોને માટે ગીતાર્થ વૃષભની ઉપમા આપી છે અને સંયમના ભારને આ છે આજ્ઞા પ્રમાણે વહન કરે માટે ય વૃષભની ઉપમા આપી છે. છતાં ય એ જમાનામાં છે.
“સિધ્ધાંત દિવાકર'નું બિરૂદ ધરાવનારા બળઢ જેવી બુદ્ધિનું પ્રદર્શન કર વે છે ત્યારે તે ૬. સુજ્ઞ લોકમાં હાસ્યાસ્પદ્ર બને છે છતાં ય પિતાને મહાવૃષભ માની ગાડું ગબડાવે છે જે
તે આ કલિકાલની અજાયબી માનવી પડે! આ બે વૃષભે ધર્મગ્રંથના શ્રવણથી ભદ્રિક છેપરિણામી થયા. અને આ મહાવૃષભ ધર્મગ્રંથના અભ્યાસથી લેકે માં દર વિરોધનાં - બીજ વાવી કડવાશ વધારનારા થયા તે ક્યા વૃષભ સારા તે વાચકે સ્વયં વિચારી લે? .
- ભદ્રિક પરિણામ થયેલા તે વૃષભ જે દિવસે શેઠ ભોજન કરે નહિ તે દિવસે ઇ છે તેઓ પણ ઘાસ ચારે પાણી વાપરતા નહિ. તે દિવસે તેમને ઘાસ વગેરે નીરે પણ છે છે જ્યારે તેઓ ખાય પણ નહિ ત્યારે શેકે વિચાર્યું કે “મેં આટલા વખત સુધી તે માત્ર છે દયાને લીધે આ બળદોને પડ્યા પણ હવે તે આ મારા સાધર્મિક બંધુ છે એવી છે 0 બુદ્ધિથી મારે તેમનું પોષણ કરવું જોઈએ.' છે આ પ્રમાણે વિચારીને શેઠ રોજ તેમનું વિશેષ વિશેષ બહુમાન કરવા લાગ્યા છે કારણ કે શેઠની બુદ્ધિમાં તે પશુ ન હતા પણ એક સાધર્મિક હતા. તેથી પૂજ્ય ભાવ,