________________
* ૨૫૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] પ્રાણ કથાઓ વિશેષાંક વ આ ઈચ્છાથી સમાધિપણે ગ્રહણ કર્યા. તેમને નિર્ચામણ કરાવવાની ભાવનાથી કે પોતાના ૪ દિ બધા જ કાર્યો છોડી તેમની પાસે બેસી પોતે જાતે જ શ્રી નવકાર મહામંત્ર સંભળા- જ વવા લાગ્યા અને ભવસ્થિતિનો બેધ કરાવતા તેમની પાસે જ બેસી રહ્યા. શ્રી નવકાર આ મહામંત્રનું સમરણ કરતાં અને ભવસ્થિતિને ભાવતા તેઓ સમાધિથી મૃત્યુને પામીને ૪ છેનાગકુમારમાં દેવ થયા. “સિદ્ધાંત દિવાકર” ગણાતા જે આ પ્રસંગને પુનઃ વિચારે અને રે છે સ્મૃતિપથ ઉપર લાવે તે જરૂર તેમને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવાનું મન થશે કે
મારા સંસારી પિતા ગુરૂને જેમણે નાદુરસ્ત તબિયતમાં રાત્રિમાં સુંદર નિર્ચામણું છે જ કરાવેલી તે પુણ્યપુરૂષના ગુણાનુવાઢ મેં આવા ગાયા..શાસનદેવ તેમને સદ્દબુદ્ધિ આપે ! વ છે એક ભદ્રિક પરિણામ પણ જે આત્માની વિકાસયાત્રામાં સહાયક બને તે આ આત્મગુણોની પ્રાપ્તિથી આત્મકલ્યાણ છેટું નથી જ, સૌ આત્મગુણ પ્રાપ્તિ થી આત્મકે કયાણને પામી મુક્તિ પઢને નિકટ બનાવે તે જ શુભકામના.... છે : મુકેશલમુનિ અને વાઘણું
–શ્રી ધર્મશાસન અયોધ્યાનગરીના રાજા કીતિધર રાજાના પુત્ર સુકેશલકુમાર હતા. સુકેરાલકુમારની છે માતાનું નામ સહદેવી હતું. કીર્તિધર રાજાએ ગર્ભસ્થ એવા સુકાશલકુમાર હતા ત્યારે જ ને તેને રાજ્ય સેંપીને દીક્ષા લીધી હતી. કાળક્રમે સુકેશલનો જન્મ થયો. સુશલકુમાર છે જ ધાવમાતાઓ દ્વારા મોટા થવા લાગ્યા, તેવામાં ધાવમાતા દ્વારા જાણવામાં આવ્યું કે હું છે મારાપિતા કીર્તિધર રાજાએ તો દીક્ષા લીધી છે. ત્યારથી તેને પણ દીક્ષા લેવાનું મન જ
થયા કરતું હતું પરંતુ સહદેવી માતા પુત્ર દૃીક્ષા ન લે તે માટે ભરપૂર પ્રયન કરતી % હતી. કીર્તિ ધરરાજો એકવાર અયોધ્યાનગરીમાં આવ્યા તો સહદેવી રાણીએ સેવકો દ્વારા છે નગર બહાર દ્રાવ્યા. આ વાતની પુત્ર સુકોશલને ખબર પડતા પિતા મુનિ પાસે જઈ
ક્ષમા માંગવા પર્વ દીક્ષાની માંગણી કરે છે અને પિતામુનિ પણ યોગ્ય જાણી સહદેવીની ઇ ના હોવા છતાં દીક્ષા આપી. પુત્રનો વિયોગ અસહ્ય થઈ પડયો. આ ધ્યાન કરતા કરતા પર ૨ મરીને ગિરિવરની ગોદમાં વાઘણ તરીકે જન્મ પામી. એક વખત બંને બાજર્ષિ શ્રી જ
કીર્તિધર મુનિ અને શ્રી સુકોશલ મુનિ તે ગિરિવર ઉપર વિહાર કરતા હતા ત્યાં આવી વાઘણે જોયા અને એકદમ ગુસ્સો આવ્યો અને મુનિવરોને ફાડી નાખવા તેમના તરફ ર દોડી ત્યાં જ પિતા મુનિએ પુત્ર મુનિને આત્મકલ્યાણ સાધી લેવાની ક્ષણ સમજાવી અને છે અને બંને કાયોત્સર્ગ સ્થાનમાં રહ્યા. વાઘણે પ્રથમ પુત્ર મુનિ ઉપર હુમલો કર્યો મુનિછે વર અંતકૃત કેવલી થઈ મોક્ષે પધાર્યા. શ્રી સુકોશલ મુનિના મુખમાં સેનાની દાઢ $ ર જોઈને વાઘણ વિચારમાં પડી ત્યારે શ્રી કીર્તિ ઘર મુનિવરે ઉપદેશ આપ્યો ને વાઘણું છે
જાતિસ્મરણ જ્ઞાન પામી અને ત્યાં ગિરિવર પર જ અણસણ કરી દેવગતિમાં ગઈ. શ્રી છે કીર્તિધર મુનિવર પણ કેવળજ્ઞાન પામી મેલે પધાર્યા. (શ્રી ગિરિવર સ્પશના)