________________
૬
વર્ષ ૧અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૫૩
ત્રિકોણમાં એ ફસાઈ ગયો કે, સ્થાવર મિલકત અને બેંક બેલેન્સ સર્વે ગુમાવી દીધું. જુગાર, કાર અને પરસ્ત્રીના ખૂનખાર વ્યસનમાં—એનાજિપ્રતાપે કાયાને રંગોના રાક્ષસેએ
ભરડે લીધે. ધર્મ ઔષધોના અભાવે અંતે આધ્યાનના અનલમાં સળગીને હું છે. મૃત્યુ પામી તિય ચગતિ મત્સ્ય રૂપે અવતર્યો. મરજન્મ રૂપી ઐરાવણ ગજરાજ વેચીને જ છે ગધેડારૂપી હાનગતિ મત્સ્યપણાને મેં સ્વીકાર કર્યો...” $ “ધીકાર છે મારી મઢમસ્તભરી, અવિવેકના ચક્ષુથી અંધ બનેલી યુવાનીને! છે રે મને ધર્મનિષ્ઠ માતા-પિતા મલવા છતાંય ધર્મારાધનથી સે ગાઉ દૂર રાખ્યો ! કુમિત્રોના જ જ અભંગ સંથી પ્રેરાયેલે ‘જીતી બાજી ગયો હારી” એ ઉક્તિને સાચી કરી હું આવી છે અવદશાને પામ્યો.”
છતાય મારો હજુ કઈ પુણ્યોદ્રય જાગૃત છે કે, આવી દુખઢ અવસ્થામાં મને પ્રભુ-પ્રતિમાના આકારવાળા મત્સ્યનું દર્શન થતાં-જોતાં મને પૂર્વભવનું જ્ઞાન લાધ્યું. છે અને આખું દશ્ય સામે ખડું થઈ ગયું.
પિતાને ધીક્કારવાદને વરસાઠ વરસાવતો સ્વયં, બોલવા લાગ્યું કે, હું કે શું ક, કુલાંગાર પુત્ર પાક્યો કે, માતા-પિતાના ઉપકાર તે ઠીક તેમની આજીવન સેવાથી છે
વંચીત રહ્યો. છે આમ મત્સ્ય પશ્ચાતાપના પાવકમાં પવિત્ર બનેલો, આહાર-પાણી છોડીને અણુ
સણને સ્વીકારે છે. ગતભવન મંત્રાધિરાજ સ્મરણમાં આવતા તેના જાપ ધ્યાનમાં મિસ્તાન બનીને, મૃત્યુ પામી સ્વર્ગલોકની સુંદરીઓને સહવાસી બન્યો. .
કમે કરીને અંતે સિદ્ધિ-સુંદરીને શાશ્વત ભક્તા બનશે.
વાચક મહાશય! તમે પણ આવી ચાર દિવસની ચાંદની જેવી યુવાનીને વ્યસન છે છે અને ફેશનમાં ન વીતાવતાં, પુત્ર પ્રાપ્ત નર ભવને ધર્મારાધનાના અમૃત પાન છે જ દ્વારા સફળ કરશે જેથી ફરી–ફરી જન્મ–જરા-મૃત્યુની ચુંગાલમાં ફસાવું ન પડે ? ૬ અને જર્દ મુક્તિ-મહિલાના સંગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. જૈન શાસનમાં શાસન વિઘાતક તત્ત્વનો પ્રતિકાર હોય છે,
જેથી લોકપ્રિય થવું કઠીન છે પણ શાસન પ્રિયનું તે પ્રિયપાત્ર બની શકે.