SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ છે શુભનિમિત્તના સહારે... પૂ. આ. શ્રી વિજય પુણ્યાનંદસૂરિ " [મસ્યની વાર્તા ] (કહાપુર) 15 તા05 0 0 0 વર તો મસ્ય–એહ! મેં આવી આકૃતિ કેઈ સ્થળે જોઈ છે. વારંવાર છે. કેમ રે મને યાઢ નથી આવતી? આમ એજ આકૃતિવાળા મત્સ્યને જોયા જ કરે છે. એક ટસે. આંખ મીરયા વગર. છે ત્યાં જ આકાશમાં ઘનઘોર વાદળ છવાયા હોય અને વિજને લિઘાટે કે છે. પ્રકાશ પાથરી દે! તેમ માસ્યને ગત-ભવનું જ્ઞાન યાને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્ન થયું.” વિચારવા લાગ્યું કે, “વાત્સલ્યભરી માતા અને હાલવતી વેણુ વગાડતા એવા પિતાની છે મમતાભરી હુંફમાં હું માટે શ. એકને એક પુત્ર, સંપત્તિનો સાગર ઉછળે, મા-બાપને ચાર હાથ. અને યુવાછે નીના પ્રાંગણમાં પ્રવેશ કરતાં, એક અવિવેકના અજ્ઞાતથી અટવાયેલો-ફરાયેલો હું છે કુમિત્રોના સંગે ચડી ગયો. કારૂ અને જુગાર સાથે પરસ્ત્રીના પ્યારમાં ગુમરાહ બનેલ હું મા-બાપની છે આજ્ઞાને ઠુકરાવો- છેતે રવચ્છેદી-દુરાચારી બની ગયો. છે. દેવપૂજા, ગુરૂવંદના આદિ ધમરાધના મારા માટે દુલભ બની ગયા. આ તે જવન–યાત્રાના માર્ગમાં વિદન નાખવાવાળા બમ્પ જેવા છે. આ પંચેન્દ્રિયના વિષયો પર છે ભેગવવાની મમતા ભરી યુવાની મલી હોય, તે વખતે ધર્મસાધના કરવી, તે તે છે આ લેકના સુખને છોડીને પરલોકના સુખ મેળવવા માટે ફ ફાં મારવા જેવી વ્યર્થ વાત છે. પણ મારા હિતસ્વી, પરલોકમાં મને સદગતિ મલે એજ શુભ આશયથી પિતાએ ૨ જ સામે મંદિર હોવાથી મકાનનું પ્રવેશદ્વાર નાનું કરી નાખ્યું. મકાનની બહાર નીકળીને માથું ઉંચું કરતાં જ સામે પ્રશમરસના ઝરણાં વહાવતી–પ્રસન્નતાના પરાટને પ્રસ૬િ રાવતી દેવાધિદેવની મૂર્તિના અનિચ્છાએ દર્શન થઈ જાય ત્યારે તે મૃતિ નયનને કી સ્પર્શી જાય. આ રેજનો ક્રમ થઈ ગયો. જ સમયના સલીલ વહેવા માંડ્યા. માતા અને પિતાએ સ્વર્ગ લેક ભણી સપાન ભર્યા યાને સ્વર્ગવાસી બન્યા. બસ, પછી તે પૂછવાનું શું? હવે કઈ કહેનાર કે ટેકનાર ન રહ્યું. છૂટું . મેઢાન મલી ગયું. કુમિત્રોની સબત, પૈસાની રેલમછેલ અને મભરી યુવાની આ કલબલ જલજલલલ લાલ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy