________________
8 વર્ષ ૮ અંક ૧૧-૧૨ : તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૫૧ ઇ ફી વસ્તુઓ ન શ પામે છે અધૃવ તે નાશ પામેલ જ છે. આ કથનના ભોગ અવશ્ય છે ર થવું પડે છે.
૨- સાંસારિક સ્નેહની સ્થિતિ, સ્વાર્થ સરવાનો સંભવ હોય ત્યાં સુધીની જ જ પ્રાય: હોય છે, એ કારણે સ્વાર્થ સરવાનો સંભવ ટળી જાય ત્યારે જે ભૂંડું કરવા $ કે કેટલીક વા દુશ્મનો પણ તેયાર ન થઈ શકે તે ભૂંડું કરવા તે સ્નેહીઓ જ તૈયાર છે થાય છે અને તેમ કરવા માટે પોતાના તરફથી કરવા યોગ્ય સઘળું જ કરી છૂટે છે. આ
૩- સાંસારિક સ્નેહ કૃત્રિમ અને ભયંકર હોવાના કારણે, એનો ત્યાગ કરવામાં છે જ સ્વ-૫ નું શ્રેય સમાયેલું છે. એ સ્નેહનો ત્યાગ કરતાં સ્વાર્થ મગ્ન બનેલા સ્નેહિ જ એને કલે થતો દેખાય છે, પણ એ કલેશનું ફલ સાચા ત્યાગીને સહેજ પણ નથી કે ભોગવવું પડતું.
૪- ધર્મરાજાનું શરણ આત્માને ગમે તેવી આપત્તિમાં કે સંપત્તિમાં અનુપમ ૨ ધીરતાનો ઉપાસક બનાવે છે, એ ધીરતાના પ્રતાપે આત્મા, સંપત્તિના ભોગવટામાં જ છે રસિક કે અભિમાનયુક્ત નથી થતું અને આપત્તિના ભેગવટાનો સમય આવે ત્યારે તે
મૂંઝવણમ નથી પડતો કે હાવરો નથી બનતે. જ ૫-ધર્મરાજાનું શરણ પામેલા આત્માઓના સ્નેહિઓ, જે તેમાં થોડી ઘણી રિ પણ યોગ્યતાને આવિર્ભાવ થયો હોય તો જરૂર તેઓ એવા ઉત્તમ સ્નેહિના સંસર્ગને પામીને અનાયાસે અતકિંત લાભ મેળવી શકે છે અને પોતાના જીવનને ધર્મરાજાની બી સેવામાં યોજી તેની સાચી સફલતા સાધી શકે છે.
જૈન શાસન તમે વસાવે અને વધુ નહિ તો એક બે નવા ગ્રાહકે કે
આજીવન સભ્યો બનાવે.