________________
૨૫૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક ૨ પેસે છે અને કારણ ન હોય ત્યારે તેને મૂકી દે છે, અને વળી બીજા કારણસર બીજી જ કેટરીને સ્વીકાર કરે છે અને કારણ પ્રત્યે તે બીજીનો પણ ત્યાગ કરે છે, તે. સંસારી છે આત્મા પણ નિયત કર્મોના ભોગ માટે એક યોનિમાં પ્રવેશ કરે છે અને તે યોનિને 4 યોગ્ય એવા કર્મોને ઉપભોગ થઈ ગયા પછી તે યોનિને મૂકી દે છે; છે એ જ રીતે બીજી યોનિમાં પ્રવેશ કરે છે અને ફરી તેને મુકી દે છે, છે પરંતુ સંસારી આત્માઓને કેઈ પણ યોનિન નિયત સ્વીકાર નથી, કારણ કે સંસારી
આત્માને નિને સ્વીકાર કે ત્યાગ તેને સ્વાધીન નથી, પણ તેના કર્મને આધીન છે. છે એ જ હેતુથી સમસ્ત લોકાકાશને વિષે એક વાળના અગ્રભાગ જેટલું પણ સ્થાન છે એવું નથી કે જે સ્થાનને પિતાના કર્મના પ્રતાપે સૂમ, બાઢર, પ્રત્યેક અને સાધાઆ રણ એકેદ્રિય તથા બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય ભેથી નાના જ પ્રકારના રૂપને ધરી ધરીને ઉત્પન્ન થતા તથા મરતા એવા એ ન સ્પર હોય !
આ ઉપરથી તમે સમજી શકશે કે સંસારની સ્થિતિ જ ભયંકર છે અને એમાં છે છે મેહમગ્ન થઈને પડેલા આત્માઓ જે છે અને જેટલા જેટલા અનર્થો ન કરે, તે તે જ
અને તેટલા તેટલા ઓછા છે, માટે સગી અને પ્રેમવતી માતા પણ હિના યોગે છે મેહને છાજતું પિતાનું ઈષ્ટ ન થવાથી, આધ્યાનવશ બને એ પણ સંવે, આ ધ્યાનના યોગે વાઘણ બને એ પણ સંભવે.
ત્યાર બાદ આ બાજુ સુકેશલ રાજર્ષિના અંગોને ખાતી સ દેવી કે જે છે વાઘણ બનેલી છે, તેને પુત્રના દાંતે જોઈને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું. એ
જ્ઞાનના યોગે ઉત્તમ પુરા પ્રત્યે આચરેલી પોતાની અધમતાને તેને પશ્ચાત્તાપ થયો. એ પશ્ચાત્તાપના પ્રતાપે તેણે ત્રણ દિવસ સુધીનું અનશન કર્યું. એ અનશનના પરિણામે તે વાઘણ મરીને સૌધર્મ નામના પહેલા દેવલોકમાં ઉત્પન્ન થઈ.
સુકોશલ રાજર્ષિ મહામુનિને પ્રસ ગ અનેક વાત ઉપર સુંદરમાં સુંદર પ્રકાશ નાંખે છે અને એ પ્રકાશ દ્વારા કલ્યાણના અથી આત્માઓ સમક્ષ એ બંધ આપે છે કે
૧ સંસારના સ્નેહીઓના સ્નેહમાં ફસવું, એ આત્મસ્વરૂપ વિસરીને પરની જ કઇ સાધના કરવા જેવું છે અને પરિણામે–
યે યુવાણિ પરિત્યજ્ય, અપ્રુવ પરિષેવને
મુવાણિ તસ્સ નશ્યતિ, અપ્રુવ નષ્ટમેવ ચ | જે આત્મા ધ્રુવ વસ્તુઓનો પરિત્યાગ કરીને અધુવની સેવા કરે છે, તેની ધ્રુવ