________________
૪ ૨૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક છે જ પ્રભુશાસનના સારને અને તેના રસને વાસ્તવિક રીતે નથી પામી શક્તા અને એથી જ છે એ બિચારાએ તેના અનુપમ આસ્વાદ્યથી સાચે જ વંચિત રહે છે.
પણ આ બન્ને રાજર્ષિ મહામુનિએ તે અનંત ઉપકારીઓએ વિજિત કરેલા છે છે એ કલ્યાણકાર વિધાનના યથાસ્થિત પાલનના પરિણામે, શ્રી જિનેશ્વરદેવોના શાસનના
સારને અને તેના રસને પામી શકેલા હોવાથી તથા એ સર્વોત્તમ રસના સ્વિાદનથી ૪. સઘળાય પદગલિક સુખને વિસરી ગયેલા હોવાથી, આવા વિકટ પ્રસંગે પણ અન્ય છે કેઈ પણ જાતના વિકપ નહિ કરતાં, ધર્મધ્યાનને આશ્રય કરીને કાયાને ત્યાગ કર્યો જ અને સ્થિર થઇને ઉભા. મહાપુરૂષે સ્થિર થઇને ઉભા રહે, એથી પાપાત્મા નો રોષ આ ઓછો જ ઉતરી જાય ?
દૌરવૃત્તિનો પ્રભાવ જ એ છે કે સામે આત્મા ગમે તેવો સારે હોય અગર પર છે તો શાંત થઈને વર્તે, તે પણ વૈરવૃત્તિના સ્વામિની વૈરવૃત્તિ પ્રાયઃ શસ્તી નથી. હિ
એવી જ દશા પ્રાયઃ બહુલકમ આત્માની પણ હોય છે, પણ આ સ્થળે એવા 4 આત્માને પ્રસંગ નથી, કારણ કે આ સ્થળે તે વૈરવૃત્તિથી જ ધમધમતો માત્મા છે, જે છે એટલે ઠરવૃત્તિથી ધમધમતી તે વાઘણને વધુ રોષ સુકોશલ ઉપર હોવાથી પ્રથમ તે
વાઘણુ વીજળીની માફક સુકેશલ નામના રાજર્ષિ મહામુનિ ઉપર પડી અને દરથી છે છે દોડી દોડીને પ્રહાર દ્વારા તેણે તે મહામુનિને પૃથ્વી ઉપર પાડી નાખ્યા.
એ રીતે પૃથ્વી ઉપર એ રાજર્ષિ મહામુનિને પાડી નાખ્યા બાઢ પાપિણી છે $ એવી તે વાઘણે પોતાના નખરૂપી અંકુશ વડે તે મહામુનિના ચર્મને “ચટ ચટ” એવા છે ૨. શબ્દ થાય તે રીતે ફાડી ફાડીને મારવાડ દેશની મુસાફર સ્ત્રી જેમ તૃષાત્ત પણે પાણી $િ પીએ, તેમ અતૃપ્ત એવી તે, તે મહામુનિના લોહીને પીવા લાગી અને ગરીબ સ્ત્રી )
જેમ વાલુંક નામની કોઈ તુચ્છ વસ્તુ વિશેષ ખાય, તેમ તે દાંતથી “ટ તટ એ જ ૨ પ્રમાણે તડી તોડીને તે મહામુનિના માંસને ખાવા લાગી, તેમજ હાથિણી જેમ
શેલડીને પીલી નાખે તેમ કઠોર “કટ કટ' એ પ્રમાણે કરતી તે, તે મહામુનિનાં હાડકને ટાંતરૂપ યંત્રના અતિથિ કરવા લાગી. અર્થાત્ ચાવવા લાગી.
ભાગ્યવાન ! વિચારો કે ષવશ આત્માઓની દશા કેવી હોય છે? પૂર્વ- ૨ આ વસ્થાની માતા પોતાના જ પુત્રને આવી દશામાં જેવાથી આનંઢ પાવાને બદલે
વિપરીત વિચારણાના યોગે, આવી ભયંકર અને નિણ દશાને પામે છે, એ વાત છે છે કલ્યાણના અથી આત્માઓએ અવશ્ય વિચારવા યોગ્ય છે. સંસારની અસારતા ?