SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ છે જ બૅરિણુ વાઘણની પણ સદ્ગતિ ૬ – –પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા (“શ્રી જૈન રામાયણ” ભાગ-બીજે. સગ–ચોથામાંથી સંકલિત ) આપણે જોઈ ગયા કે મોહમગ્ન સહદેવી પુત્રના વિયોગથી આધ્યાનમાં તત્પર છે બનીને જ્યારે ગિરિગહવરમાં વાઘણુ બની, ત્યારે તેના જ પતિ કીતિ ધર મહારાજા છે, છે અને પુત્ર સુકેશવ મહારાજા મહામુનિ બની આત્મકલ્યાણમાં એવા રક્ત બન ગયા કે છે જેઓને આત્મકલ્યાણ સિવાયની બીજી કોઈ પણ જાતની પરવા જ નથી રહી. એ જ 9 જ કારણે એ બન્નેય મહામુનિઓ ચમાસાના ચાર માસને સમય વ્યતીત કરવા માટે એક જ પર્વતની ગુફામાં આવીને વસ્યા અને પિતાના શરીર ઉપર પણ નિસ્પૃહ બનેલા તે આ જ રાજર્ષિ મુનિઓએ ચારેય મહિના ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી સ્વાધ્યાય અને ૨ ધ્યાનમાં તત્પર બનીને પસાર ક્ય. એ રીતે ચારેય મહિના પસાર થયા અને કાર્તિક મહિને આવ્યો એટલે એ જ બનેય રાજર્ષિ મહામુનિએ પારણા માટે બહાર નીકળ્યા. પારણા માટે જતા એવા જ કે એ બન્નેય રાજર્ષિ મહામુનિઓને માર્ગ માં યમની દૂતીના જેવી દુષ્ટ એવી તે વાવણે ૨ છે જેયા. તાંની સાથે જ તેણે પિતાનું મુખ પહોળું કર્યું અને ઉતાવળી તે નિપુંગવે છે તરફ દોડી. | ‘ઉતાવળે દોડી આવવું” એ વસ્તુ મિત્ર અને શત્રુ એ ઉભય માટે રાખી છે, જ છે એને ખ્યાલ આપતાં કલિકાલસર્વજ્ઞ શ્રી ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જ ફરમાવે છે કે, “દુરાદભ્યાગમતુલ્ય દુહંદ સુદામપા” “દરથી આગમન દુશ્મન અને મિત્રોનું પણ સરખું હોય છે. ” કારણ કે મિત્ર જેમ મળવા માટે ઉતાવળે આવે છે, તેમ દુશ્મને, મારવા જ માટે ઉતાવળે આવે છે એટલે દૂરથી ઉતાવળે આવવામાં મિત્રો અને શત્રુઓ બન્નેય ત્રિ આ એક સરખા જ હોય છે; કારણ કે એકમાં ઉતાવળે આવવાનું કારણ રાગ હોય છે, દિ. ત્યારે બીજામાં હેવ હોય છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે વાઘણ પૂર્વભવના વૈરવાળી એટ એ ધીરઆ વૃત્તિના ગે જ આવા મહામુનિએના દર્શનની સાથે જ તેના અંતરમાં એકઠમ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy