________________
એકમાત્ર અશ્વ જ ધને પામ્યા !
—પૂ. સુ. શ્રી ધ`તિલકવિજયજી મ.
વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન કેવલજ્ઞાન દ્વારા જગતને પ્રકાશિત કરતા કરતા. પૃથ્વીતલ ઉપર વિહાર કરતા કરતા પ્રભુજી ભૃગુકચ્છ (ભરૂચ) નગરે પધાર્યા તે નગરના રાજા જિતશત્રુ જાતિવ ́ત એવા ઘેાડા ઉપર બેસીને પ્રભુજીને વંદન કરવા આવ્યો અને પરમાત્માની દેશના સાંભળવા બેઠો તે સમયે જિતશત્રુ રાજાના જે ઘેાડા હતા તે પણ રામાંચિત થઇ પેાતાના કાન ઉંચા કરીને પરમતારકની વાણીનુ પાન એક ચિત્તો કરવા લાગ્યા.
દેશનાને અંતે ગણધરભગવતે પ્રભુજીને પૂછ્યુ કે હે સ્વામી ! આ સમવસરણમાં અત્યારે ધર્મ કાણુ પામ્યું ? ત્યારે પ્રભુજી બાલ્યા કે આ સમયવસરણમાં આ નગરના રાજા જિતશત્રુ છે તેના જાતિવત ઘેાડા છે તે ઘેાડા સિવાય કોઇ ધર્માને પામ્યું નથી તે સાંભળી જિતશત્રુરાજાએ વિસ્મયથી સ્વામીને પુછ્યુ... હે વિશ્વનત્થ ! . ઘેાડા કાણ છે કે જેને ધર્મ પ્રાપ્ત કર્યા ? ત્યારે પ્રભુએ મધુર ધ્વનીમાં આ પ્રમાણે જણાવ્યું કેપદ્મિની ખંડ નગરમાં પૂર્વ જિનધર્મ નામે એક શ્રાવક વસતા હતા. સર્વ જનામાં અગ્રેસર સાગરઢત્ત નામે તેને એક મિત્ર હતા. તે ભદ્રકપણાથી મૅિન પ્રતિદિન તેની સાથે જિનચૈત્યમાં દર્શન વદન કરવા આવતા હતા. તે વખતે તેણે સાધુએ પાસે સાંભળ્યુ કે, જે અરિહંત પ્રભુના બિંબને કરાવે તે ભવાંતરમાં સહકારને મથન કરે તેવા ધર્મને પામે તે સાંભળી સાગરદરો એક સુવર્ણનુ બિંબ કરાવી મોટા મહાત્સવ પૂર્ણાંક સાધુએ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી સાગરદત્ત પ્રથમ મિથ્યાડી હતા તેથી તેણે તે જ નગરની બહાર પૂર્વે એક મોટુ શિવમંદિર કરાવ્યું હતું. ઉત્તરાયણનું પર્વ આવતાં સાગરઢત્ત ત્યાં ગયા ત્યારે શિવ ભકતા વ્રતપૂજાને માટે પ્રથથી જ ભેગા કરેલા ઘીના ઘડાઓને ઝડપથી લઇ રહ્યા હતા. ઘણા દિવસથી તે ઘીના ઘડા એક જ સ્થળે પડયા હેાવાથી ત્યાં ધીમેલેા ઉઠ્યો પીડાકારે થઈને ચાટેલી હતી. તે ઘડા ઝડપથી લેવાના કારણે કેટલી ત્યાં જ મરી ગઇ કેટલીક રસ્તામાં પડી તે શિવભકતાના પગમાં ચગઢાઈને મરી ગઇ.
ત્યારે સાગરકો આ જોયુ. એટલે તે યામય પરિણામના કારણ તે વજ્રથી દૂર કરવા લાગ્યો. તે વખતે અરે ! શું તને ધેાળીયા પતિએએ આવી કાઇ નવી શિક્ષા આપી છે ? એમ બેાલતા એક પૂજારીએ પગના જેરથી ઘારીને તે સ જીવાતાને ચગદી નાંખી સાગરઢત્ત શેઠ વલખા થઇ તે પૂજારીને શિક્ષા થાય એવું