________________
1. વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
.: ૨૪૩ ૨ છે કરાવ્યો હતો પહેલા શ્રી કાલકસૂરીએ સમ્યગ્દર્શન માટે જે પ્રતિમા કરાવી હતી તે ૨ છે આકાશમાં ઉડીને જતી હતી તે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ અટકાવી દીધી હતી. * શ્રી વીર નિર્વાણ પછી ૪૮૪ વર્ષે શ્રીમાન આયખપુટાચા મિથ્યાદષ્ટિ વ્યંતર છે છે તથા બૌદ્ધમાના વાઢીઓથી આ ભવ્યતીર્થની રક્ષા કરી હતી. ( શ્રી પર નિર્વાણના ૮૪૫ વર્ષે તુક રાજા એ વલ્લભીપુરને ભંગ કર્યો હતે. ૬ છે પણ બ્રગુપુરને વિનાશ કરવા આવતા તેમને દર્શન દેવીએ અટકાવ્યા હતા.
વીર નિર્વાણ પછી ૮૮૪ વર્ષ શ્રી મલવાદી સૂરિએ બૌધ્ધો તથા વ્યંતરોને 5 છે પરાસ્ત કર્યા હતા. શ્રી સાતવાહન રાજાએ તે તીર્થને પુનરૂદ્ધાર કરાવ્યો અને શ્રી જ રે પાલિતાચાર" પાસે ત્યાં વજ-પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યારે ભગવાન શ્રી મુનિસુવ્રત જ સ્વામી પ્રત્યેની ભકિતથી ખેંચાઈને સુદર્શના દેવીએ દિવ્ય શૃંગાર સજીને નાટક કર્યું હતું. તેણે છે હવે એક વાર સંકુલેશ્વર (અંકલેશ્વર) નગરથી પ્રચંડ પવનના કારણે બળ છે
એક ઊંચે વાંસ બ્રગુપુર નગરમાં ઉડીને આવ્યો. તેનાથી ઘાસ-લાકડા આદિના મકાનો જ સળગવા લાગ્યા. અને તેમાં પવનના સૂસવાટાએ સાથ આપ્યો. આખુ ભૃગુપુર નગર જ બળીને ભસ્યા થવા લાગ્યું. ત્યારે ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીનું કાષ્ટ મંદિર પણ છે કે બળી ગયું. તેમાં રહેલા ધાતુના પ્રતિમાજી પણ સાવ જીર્ણ થઈ ગયા. પણ શ્રી મુનિ- છે 2 સુત્રત સ્વાર્મ નું બિંબ સહેજ પણ અસર પામ્યું ન હતું. પછી તે વખતે શ્રી વિજ્ય છે છે સિંહસૂરીશ્વરજીએ અંબિંકાદેવીથી પ્રાપ્ત કરેલી ગુટિકાને પિતાના મુખમાં રાખીને ૪
હાથમાં સપાત્ર લઈ તીર્થોદ્ધાર માટે ભિક્ષા માગવા નીકળ્યા. પ્રથમ બ્રાહ્મણના ઘરે જ છે ધર્મલાભ અાપતા બ્રાહ્મણને ૫૦ ૧૦૦/૨૦૦ ૫૦૦ સેના મહારે આપી. તેમ પાંચ જ ૨ હજાર સોના મહોર એકઠી કરીને સુથાર પાસે ઉત્તમ કાષ્ટથી જિનમંદિરને ઉધાર જ કરાવ્યો. અને તેઓશ્રીએ નાંખેલા વાસક્ષેપના પ્રભાવથી ત્યાં અગ્નિ મંદિરને બાળી છે. છે. શો નહિ. આ. ભગ. લબ્ધિધર હોવા છતાં તેમણે અઢત્તાદાનને દોષ ન લાગે તે છે ૬ માટે લબ્ધિ પ્રયોગથી ધન એકઠું ન કરતાં સત્પાત્રથી ભેગું કર્યું.
પઈ, ૨૦ માં પ્રભુના મોક્ષથી ૧૧ લાખ ૮૫ હજાર ૬૮૬ વર્ષો જતાં કાષ્ટ છે જંતુઓને લીધે તે ચૈત્ય જીર્ણ થયું. ત્યારે અંબડની જેમ શ્રીમાન રાણાએ પત્થરનું ર જ ચણાવીને તેને પુનરૂધ્ધાર કર્યો. આ રીતે અવાવબોધ-શકુનિ વિહારના અનેક ઉધ્ધાર થયા છે.
[પ્રભાવક ચરિત્રના આધારે ] છે