________________
છે
વર્ષ ૧૮ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૪૧
છે હું જૈન ધ “ પાળવા લાગ્યો. અને એકવાર સાગર પોત પણ ત્યાં આવતા અમારે ત્રણે- $ છે ચની મૈત્રી થઈ. હું સમાધિપૂર્વક મૃત્યુ પામી ત્યાંથી પ્રાણત દેવલોકમાં દેવ થઈ ત્યાંથી જ ‘ચવી તારી પાસે હે અશ્વ ! મુનિસુવ્રત નામે તીર્થકરના રૂપમાં છું. છું. રીતે પ્રભુના મુખેથી પૂર્વ જન્મની વાત સાંભળીને રાજાની અનુમતિ મળતાં ? છે પટ્ટઅશ્વએ બનશન સ્વીકાર્યું. સતત સાત દિવસ સુધી અનશન ધારણ કરીને તે મૃત્યુ છે છે પામીને સન્નાર દેવકમાં ઈન્દ્રને સામાનિદેવ થયો.
દેવલે કમાં ઉત્પનન થતાં જ અવધિજ્ઞાનથી પોતાના અશ્વના ભવને જે. અને છે છે દેવલોકમાંથી જ સાડા બાર કોડ સોનૈયાની બ્રગુપુર તીર્થ સ્થળે વૃષ્ટિ કરી. આથી રાજા છે અને નગરજનો જિન ધર્મ પ્રત્યે દઢ શ્રધ્ધાળુ બન્યા.
તે વે પિતાના અશ્વ તરીકેના ભવમાં જ્યાં ભગવાને પિતાને બોધ પમાડ્યો જ હતો ત્યાં જ ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીનું સ્વર્ણરત્નમય ભવ્યત્ય બનાવ્યું. ૪. ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામી અશ્વરત્નને પ્રતિબંધ પમાડવા મહા સુદ ૧ ના જ દિવસે બ્રગુકરજી પધાર્યા હતા. અશ્વરત્ન સાત દિવસનું અનશન કરી મહા સુદ ૮ ના આ દિવસે સહાર દેવલોકમાં દેવ થયો હતો. અને તે જ દેવે મહા સુદ ૧૫ ના દિવસે
શ્રી મુનિસુત સ્વામી ભગવાનનું દિવ્ય ચૈત્ય બનાવ્યું હતું, | નર્મદા નદીના કિનારે બ્રગુકચ્છમાં “અધાવધ તીર્થ આ રીતે ઉદ્દભવ પામ્યું છે હતું. ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીને નિર્વાણ પછી બાર હજારને બાર વર્ષે પદ્ય
ચકવર્તીએ તે તીર્થનો ઉદ્ધાર કર્યો હતો. ત્યાર પછી હરિપેણ ચક્રવર્તીએ આ તીર્થનો જ % દશમ ઉદ્ધાર કરાવ્યો હતો. આમ એ તીર્થને પાંચ લાખ ૧૧ વર્ષ વીતી ગયા. ૬ લઇ ૨ હજાર વર્ષમાં કુલ ૧૦૦ ઉદ્ધાર થયા. ત્યાર પછી સુદર્શનાએ ઉદ્ધાર કરાવ્યો હતો. આ
સુદશના ઉધાર શકુનિ વિહાર=અશ્ચાવબોધ તીર્થ.
વૈર દ્રય પર્વત. રથનૂપુર ચકવાલ નગર, વિજયરથ રાજા, વિજયમાલા રાણી. છે વિજ્યા રાજપુત્રી. રાજપુત્રી એકવાર તીર્થયાત્રાએ નીકળી ત્યારે તેના રસ્તે સાપ આડે છે ૬ ઉતરતા સ થેના સૈનિકોએ અપશુકન સમજી તેને મારી નાંખવા લાગ્યા. પણ રાજપુત્રીએ છે સાપને બાવવા પ્રયત્ન ન કર્યો. અને સાપ મરીને શિકારી થયો. છે હો રાજ પુત્રીએ શ્રી શાંતિનાથ પ્રભુના તીર્થમાં વંદના કરતી વખતે જ્યણામાં જ આ તત્પર એવા વિદ્યાચારણ સાઠવીને જોતાં પોતે સાપને બચાવ્યો નહિ તે માટે ઘણે છે પસ્તા હતા તેનું થોડું કર્મ ક્ષીણ થયું. પણ તે રાજકુમારી મૃત્યુ પામીને શનિ- ર સમળી બની.