________________
છે અશ્વાવબોધ તીર્થ=સમળી વિહાર [ શકુનિ વિહાર ] .
–શ્રી રાજુભાઇ પંડિત
ભૂ ગુચ્છ આજનું ભરૂચ.
તીર્થકર ભગવંત શ્રી અજિતનાથ પ્રભુ વિચરતા વિચરતા જ્યારે “શ્રી પુર” નામના છે મા નગરે પધાર્યા ત્યારથી તે નગર “શ્રીપુરતીર્થ તરીકે પ્રસિદધ થયું. ત્યાર પછી લાખો
વર્ષો બાઢ આઠમાં તીર્થપતિ શ્રી ચંદ્રપ્રભ સ્વામી તે જ સ્થળે સરસ્વતી પીઠના ઉદ્યા2 નમાં પધાર્યા ત્યારથી તે “ઉદ્યાન' નામથી પ્રસિદ્ધ થયું. ફરી તે ઘણાં કાળે ક્ષીણ થયેલું રે, છે “ભૂગુ” નામના મહર્ષિએ તે તીર્થને જીર્ણોદ્ધાર કરાવતા “ભૃગુપુર” એ નામથી ઓળછેખાવા લાગ્યું, આ ભૂગુપુર કહો ભૃગુકચ્છ કહો કે અશ્વાવબોધ તીથ કહો તે બધું છે ક એક જ છે. સમય જતાં શ્રી મેલ કન્યકા નદીના તટે અ%ાવધ તીર્થ કે જે ભૃગુપુર છે નામે ઓળખાતુ હતુ તે તીર્થના નામે જ પછી તે નગર પણ ઓળખાવા લાગ્યું. (જેમ જ આજનું શ ખેશ્વર તીર્થ છે તે તીર્થનાં નામે જ તે વઢીયાર ગામ ઓળખાય છે. તેમ.)
આ ભેગુર નગરમાં શત્રુનો સંહારક “જિતશત્રુ” નામે રાજા હતો.
બ્રાહ્મણોના ઉપદેશથી તેણે એક યજ્ઞ આરંભ્યો હતો. તે યજ્ઞમાં તેણે પ૯૭ છે બકરાને હોમ તે કરી જ દીધો હતો. અને યજ્ઞના અંતિમ દિવસે એક પટ્ટઅશ્વ હેમ રે કરવા રાજા દ્વારા મંગાવ્યો હતો.
રેવા નદીના દર્શનથી તે અશ્વને પિતાને પૂર્વ ભવ દેખાયો.
આ જ સમયે બરાબર પ્રતિષ્ઠાન નગરમાં ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીએ જ ૬ તે પટ્ટ અને પિતાના આજથી ત્રીજા ભવના પૂર્વેના મિત્ર તરીકે જાણીને તેને
પ્રતિબંધ કરવા માટે પ્રતિષ્ઠાન નગરથી એક જ રાત્રિમાં ૬૦ યોજના (૧૨૦ ગાઉ)નો રે [ સતત વિહાર કર્યો. રાત્રિના સિદ્ધપુર નગરમાં માત્ર એક જ ક્ષણને વિશ્રામ કરીને પ્રભુ છે પ્રાત:કાળે ભૃગુકર પધાર્યા.
બ્રગુકચ્છના કોરેટિક નામના ઉદ્યાનમાં ત્રણ હજાર મુનિવરોથી પરિવરેલા પ્રભુએ આમ્રવૃક્ષની નીચે સમવસરણમાં દેશનાની શરૂઆત કરી.
જિતશત્રુ રાજા કે જે જૈન ધર્મ નથી છતાં પધારેલા ભગવાનને ‘આ સર્વજ્ઞ છે? 9 તે તેમ સમજીને પ્રભુની દેશના સાંભળવા તે જ પટ્ટઅશ્વ ઉપર આરૂઢ થઇને આવ્યો કે આ ' જે પટ્ટઅશ્વ બ્રાહ્મણે યજ્ઞની વેદિકામાં હોમવાના હતા. ' રાજાએ ભગવંતને પૂછયું કે–પ્રભુ! આ યજ્ઞનું ફળ શું છે?