________________
૨
૨૩૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથા
વિશેષાંક
જ નહિ– તે પણ એક સૌજન્યપૂર્ણ વ્યવહાર કર્યો હોત તે ય ગ રવ વધત. પણ છે હ મનની મેલી વાસનાને પ્રગટ કરવાની આવી તક શા માટે જવા દેવી- આવી ભાવના રે હોય તે જવાબદારી ભર્યા સ્થાનની પણ મહત્તા કિંમત ઘટાડનારી બને છે. સૌ રક
સુજ્ઞ શાણપણ દાખવી સમજશકિત સાચી કેળવી આ શૃંગી મત્સ્યની જે સેનેરી શિખા- 6 છે મણ કે ખારા પાણીમાં રહેવા છતાં ય મીઠા જલનું પાન કરવું તેમ આ સંસારની છે.
ખારાશમાં કર્મચગે રહેવું પડે તે ય ધર્મક્રિયાઓની મીઠાશ માણી, સી વહેલામાં જ છે વહેલા મુક્તિપત્ર ભોકતા બને અને મળેલી સઘળી ય સારી સામગ્રી અને શક્તિઓનો શાસન નની સેવામાં સદુપયોગ કરી- કરાવી, પરસ્પરની કડવાશને દૂર કરનારા બને તે જ કામના સાથે પંડિતવર્ય શ્રી રૂપવિજયજી મહારાજા કૃત સઝાયમાંથી સાભાર સાથે જ વિરમું છું કે
લેશ નથી અમને અંતરમાં માન અને અપમાન; હોય કશી કડવાશ અમારી તો પ્રિયે કરજે પાન. શિવ સુખની છાયા માટે સંવરમાં કરજો પ્રયાણ પરંપરાએ કમરહિત થઇ, પામે પદ નિરવાણ.'
શ્રી શત્રુંજયગિરિ અને મેર
શ્રી ધર્મ શાસન કેવલજ્ઞાન દ્વારા સર્વ જગતના ત્રણે કાળના સર્વ ભાવને પર્યાયોને એક સાથે જ ૪િ જતા અને જાણતા એવા પરમકરૂણ સાગર ક્રોડ દેવતાઓથી સેવતા એવા શ્રી અજિત જ આ નાથ પ્રભુ ૧૦૮ શિખરોથી શોભતા એવા શ્રી શત્રુંજયગિરિ પાસે આવ્યા અને ત્યાં જ
પ્રભુજી ધ્યાનમાં સ્થિર રહ્યા. એ વખતે પોતાના પીંછાઓથી પરમાત્મા ઉપર છત્ર છ કરતાં અનેક મીરથી પરિવરેલો એક મોર ત્યાં આવ્યો. ધ્યાનના અંતે પરમાત્માએ છે. ર મોરીને ઉપદેશ આપ્યો અને ત્યારબાઢ મયુરોની સાથે પરમાત્મા શ્રી શત્રુંજયગિરિના જ છે મુખ્ય શિખર ઉપર આવ્યા અને ત્યાં રાયણના વૃક્ષ નીચે અનેક દેવતાઓથી સેવતા જ પરમાત્મા ત્રણ દિવસ રહ્યા. સવારે વૃધ્ધ મોરનું આયુષ્ય અ૯૫ જાણી પ્રભુએ તેને ૨ સંલેખના કરાવી. મયુરે પણ ચારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો અને સમાધિપૂર્વક જ
મરીને શ્રી શાશ્વતગિરિના પ્રતાપે ચોથા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. ત્યાંથી એક પર આવી શ્રી અજિતનાથ પ્રભુની ઉચ્ચપ્રકારે ભક્તિ કરી અનેક કર્મો ખપાવ્યા દેવલોકછે માંથી ચીને આજ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થઈને તે મયુરદેવ શ્રી શત્રુંજય ઉપર મેક્ષે ગયા. .
–શ્રી શત્રુંજય માહાસ્યસગ-૮ ,