________________
જ ૨૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશે માંક છે જેને પોતાના પગ મૂકવાથી કેઇપણ જીવ-જંતુ મરી ન જાય તેમ ધીમે ધીમે ચાલતે, છે
છઠું–અઠ્ઠમ આદિ તપથી આત્માને ઉજમાળ કરતે, રસ ત્યાગ કરવાની પરિણતિવાળો . જ પિતાની હાથણીઓના ટેળાના સંગને ત્યાગ કરીને, મોટા ગ્રીષ્મકાળના તાપ સહન છે ૯ કરી, શરીર શેષાવી ઉત્તમ યતિની જેમ સમિતિ આદિ તથા સંયમમાં ઉપયુક્ત માનસછે વાળ અચિત્ત શય્યા, પ્રાસુક અશન, ભક્ત જળથી નિર્વાહ કરતો. અને ધર્મ ધ્યાનથી પિતાના આત્માને ભાવિત કરે પિતાને કાળ પસાર કરતે હતો.
સાચી સમજ પેઢા થયા પછી જીવની પરિણતિ કેવી સુંદર બને છે તે માટે છે આ દૃષ્ટાંત ખૂબ જ મનનીય છે. હાથી જેવું એક વિશાલકાય ધરાવતું પ્રાણી છે આ છે વિવેકી બને તે જૈનકુળમાં ઉત્પન્ન થયેલા પુણ્યાત્માએ અને એથી આગળ વધીને ૪ જ શાસનને સમર્પિત થયેલા સાધુ-પુરૂષે તે કેવા વિવેક રત્નના સ્વામી હોય તેનું વર્ણન છે જ ન થાય. વિવેક પેઢા ન થયો હોય તેવા તે મોટા પઢવીધર અને ગચ્છનાયક | પઢને છે છે પણ લજવનાર બને છે. તેમાં તે બિચારાઓને આભિનિવેશ જ કારણભૂત છે. ઢાગ્રહી. છે પિતાને જ કકકો ખરે કરવાની મમતે ચઢેલાઓને સુધારવાનો કેઈ જ ઉપાય નથી. આ સ્વયં સમજે અને સુધરે તો સારું. બાકી કુતરાની પૂંછડી છ મહિના ભેયમાં દાટ છું તે ય વાંકીને વાંકી જ રહે. તેમ વક બનેલા પિતાની વક્રતાને જડતાને અવસર આવ્યું છે જણાવી પિતાની જાત ખુલ્લી પાડે જ છે. તેવાઓના યદ્વાતઢા ઉન્મત્તા જેવા પ્રલાપ છે
ધ્યાનમાં લેવાના હોય જ નહિ. પણ ભલા ભેળા ભદ્રિક જી દ્વિધા અનુભવે નહિ છે અને તેવા લેભાગુઓની વાતમાં આવી હારી ન જાય માટે કયારેક સત્ય હકીક્ત પણ છે 2 “કડવા” બની જાહેર કરવી હિતાવહ છે.
- જગતમાં પરમતારક શાસન મહાન છે. પણ ખોટી એકતા સારી નથી. શાસનના જ સત્યસિદ્ધાંતનું પ્રાણના ભેગે રક્ષણ કરવું એજ શાસનની સાચી વફાકારી અને સિદ્ધાંત આ દિવાકરતા છે. સત્યસિદ્ધાંતના રક્ષણ માટે અયોગ્ય આત્માઓને “કલેશ થાય તેની રે, હિં પરમષિઓને મન ફુટી કોડિની કિંમત નથી અને સાચી વાતથી યોગ્ય આત્માની છે
આંતરડી કયારે ય બળતી નથી. આ તે “ગામને બન્યો પેટ બાળે” તે ન્યાયે મહાપુરૂના નામે પિતાની ખીચડી પકાવનારા પેટભરા પાપાત્માએ જ બોલે! વાસ્તવમાં છે તે તેવાઓના અપવિત્ર જુઠ્ઠા મેઢામાં મહાપુરૂષનું નામ પણ શોભતું નથી. આજે રે $ બહુ જ દુઃખની વાત છે જેને સુજ્ઞ આત્માઓથી પણ ઈન્કાર થઈ શકે તેમ નથી પણ આ છે સત્ય વાત છે કે, જનની દુર્જનતા કરતાં તે સજજનેની નિષ્ક્રિયતા, ઉદાક સીનતા, અને ઉપેક્ષા વધારે ખરાબ-ભયંકર છે. “જજની પાઘડી પાડી નાખી