________________
છે વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૩૩ છે નમાવીને મુનિને પ્રણામ કર્યા. મુનિ પણ તેની શુભ ચિત્તવૃત્તિ જાણીને તેને કહેવા જ છે લાગ્યા કે “ચપળ નયનથી નેડપૂર્ણ કટાક્ષ કરનાર, વિજળી સરખી દેદીપ્યમાન, કર્ણા- 2 ભૂષણર્થ શોભતી, રૂપ-સૌભાગ્ય-લાવણ્યતિશયવાળી પ્રાણપ્રિય પ્રિયાએ મળવી સુલભ
છે, પરંતુ શ્રી જિન ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. વિવિધ મણિ, સુવર્ણ, રત્નજડિત ભવ છે છે નેના મોગવટાવાળી ઋદ્ધિ મેળવી સુલભ છે, પરંતુ શ્રી સર્વ દેવ કથિત ધર્મ મળવો ?
સુદુલન છે. મનહર હાથી, ઘોડા, રથ, સમર્પિત અને કેળવાયેલ પાયલ–સૈન્ય સહેજે છે દિ સહેજે મળી જાય તેમ છે પરંતુ મોક્ષના જ કારણભૂત શ્રી કેવલિભગવંતે ભાષિત ધર્મ છે
મળ અતિશય દુર્લભ છે. હજારો-લાખો શત્રુઓને પરાભવ પાડી નિવિદન રાજ્યની જ પ્રાપ્તિ દુર્લભ નથી પરંતુ સંસાર રૂપી આંધળા કુવામાં પડતા આત્માનો ઉદ્ધાર કરનાર 8
ધર્મ નળ ઘણે જ દુર્લભ છે. રૂપ, લાવણ્ય, સૌભાગ્યાદિ સંપત્તિ સહિત વિજ્ઞાન, હું જ્ઞાન, વિદ્યા, કળાઓની પ્રાપ્તિ સુસાધ્ય છે પણ ભવસમુદ્રમાં ડુબતા જીવોને તારનાર ધર્મ મળવો મહા મુશ્કેલ છે. ..
મનોહર ઉપવન, શ્રેષ્ઠ સુરસુંદરીએ સહિત ઇન્દ્રાદિ દેવેની સમૃદ્ધિ મળવી હજી સુલભ છે પરંતુ મોક્ષફલ આપનાર ધર્મ મળ મહાદુષ્કર છે. તેથી હે કરિનાથ! આ છે થઇ જગત માં દુર્લભ ગણાતી ચીજ-વસ્તુ હજી મેળવી શકાય છે પરંતુ શ્રી વીતરાગદેવ પર
કથિત ધર્મની પ્રાપ્ત થવી મહા મુશ્કેલ છે. તે છે ગજેન્દ્રરાજ ! જે તે આત્માને છે છે એાળ હોય, તે આ સમગ્ર જીવને ઉપદ્રવ કરવાનું છોડી દે. ભાવિ ભદ્રંકર બને ૨ આ માટે પ્રમાદ આચરણના વિલાસનો ત્યાગ કર, સપુરૂષોના ચરિત્રનું અવલંબન કરી છે @ અને તિર્યંચગતિમાં શક્ય એવા પંચાણુવ્રત રૂ૫ શ્રાવક ધર્મ અંગીકાર કર.'
આ હિતકર વાણીથી પ્રતિબધ પામેલા ગજરાજે “મને શ્રાવકધર્મ અંગીકાર ક કરાવો” એમ સૂચવવા મસ્તક હલાવ્યું અને સૂંઢ લાંબી કરી પ્રણામ કરવા લાગ્યો. છે છે તેના મને ગત ભાવને જાણનાર મહામુનિએ તેને શ્રાવક ધર્મ આપ્યો અને તે હાથી ર ધર્મને સાર ગ્રહણ કરી જેમ આવે તેમ શાંત થઈ ચાલ્યો ગયો.
આવો આશ્ચર્યકારી પ્રસંગ જોઈ સાથે પતિ આદિ સાથેના બધા આનંદિત થયા પણ છે અને મુનિએ તે બધાને પણ ભગવાનને ધર્મ સમજાવ્યો અને ઘણું પુણ્યાત્માઓએ છે શ્રાવકધર્મ આદિ પોતપોતાની શક્તિ પ્રમાણે અંગીકાર કર્યો. મહામુનિ પણ “અષ્ટાપદ્ધ છે
પર્વત ઉપર જઈ, વિધિપૂર્વક ત્યાં શ્રી જિનેશ્વર દેવોને વંદનાદિ કરી સંયમમાં ઉદ્ય- છે છે મિન બન્યા.
હવે આ ઉત્તમ હસ્તિન પણ સમ્યકતવ રત્નને સ્વીકાર કરીને નેત્રથી પૃથ્વીતલ છે