SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ; કલ : શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક ( છે જ્યાં મરૂભૂતિને જીવ વનહાથી તરીકે ફરી રહ્યો છે તે અરણ્યમાં આવ્યા અને એક એ સવરની પાસે સાથે પડાવ કરીને રહ્યો. છે તે હાથીએ હાથણીઓની સાથે સરોવરમાં ઘણું જળક્રિડા અને વિશ્વાસે કરી છે અને બહાર નીકળ્યો. સરોવરની પાળ પાસેથી ચારે બાજુ નજર કરતાં મૃ યુની જેમ છે સાથે તેની નજરમાં આવ્યો. અને સાર્થને જોતાં જ ગુસ્સાથી વ્યાપ્ત થઇ સૂંઢનું છે પર ગુંચળું વાળીને પ્રચંડ ગર્જના કરતે મેટા વેગથી પૃથ્વીતલને કંપે તે સાથે જ છે તરફ દો. તેથી મૃત્યુના ભથ્થી સાથે વાસીઓ ચારે દિશાઓમાં ભાગી ગયા. મહા ) મુનિવર શ્રી અરવિંદરાજર્ષિ અવધિજ્ઞાનથી તેને પ્રતિબધવાને સુંદર અવર જાણે છે ત્યાં ને ત્યાં જ કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. આમાની યોગ્યતા જ આત્મા ને સારો બનાવે છે. યોગ્ય આત્માને પ્રતિબંધક જાણીને જ્ઞાની આત્માએ પ્રાણાંત આ પત્તિઓથી ૮ થઇ જરાપણ ડરતા નથી. બધા હાથણીઓથી પરિવરેલા તે હાથીએ બધા સાથેની ચીજ વસ્તુઓનો જ ખરાબ રીતે વિનાશ કરીને આગળ નજર ફેરવી, તો તે મહામુનિને જોયા. તરત જ છે છે તેમના તરફ દોડ્યો. તેવા પ્રકારના ભય, હાસ્ય, રેષાઢિથી રહિત મહામુનિને જોઇને ૨ છે તેને ક્રોધ એગળી ગયો, મારવાનું મન મટી ગયું અને મુનિના પ્રભાવથી હાથીના છે . હાયમાં પણ સંવેગ ઉ૯લસિત થયો. ચિત્રામણમાં જાણે ચિત્રિત ન કરેલે પાય તેવા પર જ સ્થિર હાથીને જેઇને મુનિએ પણ કાઉસ્સગ પાર્યો અને અંજનગિરિ સમાન હાથીને જ જોઈ, તેને પ્રતિબંધ કરવા માટે અત્યંત સુખકારી, હિતકારી, પ્રિય એવો મનહર ) , વાણથી હાથીને કહેવા લાગ્યા કે – હે મરૂભૂતિ ! શું તું મને અરવિંદ રાજાને સંભાર નથી ? અ થવા દ્વિજ જાતિમાં ઉત્પન્ન થયેલ, જિનમત સ્વીકારનાર પિતાના મનુષ્યજ મને યાઢ કરતો નથી, છે છે કે પ્રજાને ઉપદ્રવ કરનાર એવા પ્રકારના કર્મને તું આચરે છે ?' મુનિએ કહેલું સાંભ- ૨ 8 બીને વિચારતાં તે હાથીને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. ભાગ્યશાલીએ ! વિચારે કે છે યોગ્ય આમાએાને યોગ્ય અવસરે કહેલી હિતકર વાત કેવી સુંદર રીતે પરિમ પામે , જ છે. માટે જ તો ઉપકારી પરમર્ષિએ યોગ્યતા ખીલવવા ઉપર ખૂબ જ ભાર મૂકે છે. છે યોગ્યતા પેઢા થઈ એટલે આત્માનું હિત સુનિશ્ચિત જ છે તેમાં બે મત નથી. પણ છે. અયોગ્યતા જાણ્યા પછી અયોગ્યતા દૂર કરવા અને યોગ્યતા પેઢા કરવા પ્રયા કરે તેને ઈ પણ બેડે પાર થવાનું છે તેમાં શંકા નથી. તે પછી દ્રવ્ય-ભાવ બંને રીતે શાંત બનેલા હાથીએ ધરણીતલ ૨ મસ્તક
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy