________________
$. વર્ષ ૧ અક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૨૧ ઝિ જ હતી. છાણ પેશાબ થઈ ગયા હતા. જમીનમાં ચારે પગ તે ઘસી રહ્યો હતો. ઉપર છે તડકે પેશાબ હતો. અને શ્વાસ ખેંચતે હતે શરીર ધ્રુજતું હતું. દાંત હતા નહી અને . હોઠ લબડત હતા.
આ ઘરડા બળઢને જોઈ પંકજમુખ સંવેગ પામે છે અને વિચારે છે. * આ બળદનું બળ ક્યાં ગયું? રૂ૫ લાવણ્ય ક્યાં ગયા? તેની ગર્જના શક્તિ છે જ્યાં ગઈ? ખરેખર બધું ક્ષણભંગુર છે. ,
મરા એવા આ બળદનું કંઈ હિત થાય તેમ કરૂં-એમ વિચારી તે નીચે છે ઉતર્યો અને બળઢના કાન પાસે જઈ પ્રાણાંત ઇશાને ભેગવતા બળને ઉરચાર પૂર્વક આ મધુર વાણીથી શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવે છે.
બઢના કાનમાં નવકાર મંત્ર પડયો અને તેણે સામે જોયું; જાણે નવકારે તેને $ ચેતના આપી. સાવધાન થયો, અશુભ યાનથી મુક્ત થયે. કાન રૂપ અંજલી વડે શ્રી $ છે નવકાર રૂપ અમૃતને લૂંટવા લાગ્યું. સમગ્ર શ્રુતજ્ઞાનના સાર રૂપ દહીંમાંથી માખણ તુલ્ય આ શ્રી મહામંત્ર સાંભળતાં સાંભળતાં બળ મરણ પામ્યા..
અનાથ બળદનું પણ કેવું સુંદર મૃત્યુ? આવું મૃત્યુ કમભાગી માનવને પણ ૬ ન મળે, જયારે બળભાગી બળદીયો પામી ગયે, તેનું ધન્ય જીવન, ધન્ય મૃત્યુ.
એ જ નગરમાં શત૭૮ નામે રાજા છે. તેને ભુવનશ્રી નામે રાણી છે. તેની કુક્ષીને વિ આ બળભાગી બળદીએ પુત્ર તરીકે ઉત્પન્ન થયે.
રાણીએ શ્રેષ્ઠ વૃષભનું સ્વપ્ન જોયું. મનેહર મનોરથ થયા, રાણીએ પરિપૂર્ણ કરે સમયે પુત્રને જન્મ આપે. વધામણાં થયાં. રાજાએ મહોત્સવ પૂર્વકનું પુત્રનું નામ વૃષભધ્વજ રાખ્યું.
બાળવયમાંથી આગળ વધ કલા ગુણ નિપુણ બને. એકવાર વૃષભદેવજકુમાર છે છેઘેડેશ્વાર બની પરિવાર સહિત નંદનવનમાં આવ્યો. આમ તેમ ફરતે ક્રીડા કરતો જ્યાં
બળદનું સ્થાન હતું ત્યાં આવ્યો. તેને થયું આ પ્રદેશ જોયેલો છેઆમ ઉહાપોહ હું કરતાં તેને જાતિસ્મરણ થયું.
આ ઘાસ લીધું, અહીં પાણી પીધું અહીં બે, અહીં ભમે, બિમાર પડયો, છે ૪ નવકાર મળે. તેના પ્રભાવથી રાજકુમાર થયે. એ બધું જાણ્યું, પરંતુ નવકાર સંભકે લાવનાર પરમબંધુ કેણ છે તે સમજાયું નહિ. 8 અહો, કરૂણાસાગર એવા તેણે નવકાર સંભળાવ્યો તેના પ્રભાવે કંઈ પણ સુકૃત 4