________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાએ વિશેષાંક ?
ગુણવતી ગુણવાન પ્રત્યે દ્વેષ ધરે છે અને ધર્મની નિંદા કરે છે. પપના ઉઢય છે. તે સમયે પણ ધર્મ આવી જાય તે ઘણા અનર્થથી બચી જવાય. છે વૈધવ્ય દુઃખથી દુઃખી થએલી ગુણવતી મરીને તે મૃગલાએ જ્યાં હો તે વનમાં છે હરિણી તરીકે ઉત્પન્ન થઈ. ભવિતવ્યતા પણ કેવી છે? પરલોકમાં પણ ત્રણે ભેગા થયા.
એકવાર તે બંને મૃગલાઓએ આ મૃગલીને જોઈ. અને તે મૃગલી માટે બને છે $ લડવા લાગ્યા અને મરીને પાડા થયા. હરણી મરીને બંને પાડી થઈ. આ ભેં. માટે મરીને $ છે હાથી થયા. ભેંસ પણ મરીને હાથણી બની. આમ ત્રણે તિર્યંચમાં બહુ દુઃખ ભોગવે છે. એ
મોટે ભાઈ ધનદત્ત પિતાના ભાઈ તથા શ્રીકાંતનું મૃત્યુ સાંભળી વૈરાગ્ય પામ્યો. જે ઘરમાંથી ચાલી નીકળ્યો, ભમતે ભમતો રાજપુર નગરમાં આવ્યો. ભાગ્ય યોગે ત્યાં જ
તેણે કઈ મહામુનિને જોયા. રાત્રિ પડી ગઈ હતી. ભૂખ લાગી હતી. તેણે માંગણી કરી છ 9 “મને ભેજન આપે.”
મહામુનિઓએ કહ્યું: “અમે ધન ધાન્યના ત્યાગી છીએ. પેટ પુરતુ વસતિમાંથી જ છે લાવીએ. એટલે દિવસે પણ ગમે ત્યારે અમારે ત્યાં અન્ન પાન ન મળે તે રાત્રે કયાંથી હિં મળે ? તમારે રાત્રે ખાવું યોગ્ય નથી. રાત્રે ખાતાં ઉડીને પડતા જી ભોજનમાં આવી જાય. ૪
- જે રાત્રિ ભોજન ત્યાગ કરે તે અધ ઇગીના ઉપવાસ કરે છે. જ્યારે બે ઘડી છે પણ વ્રત છવ ધારણ કરે છે તે પણ સ્વર્ગગામી બને. તે રાત્રિના ચાર પહોરનું વ્રત જ આ લે તેની શું વાત કરવી ? જીવન કષ્ટથી ભરપુર છે. ભાગ્ય યોગે જ કઈ રાત્રિ છે ૬િ ભોજનના ત્યાગી બને.
ધનદત્તને વાત ગમી. ધર્મ સમજાય અને સમકિત સહિત શ્રાવક કર્મ સ્વીકાર્યો. છે ભાવનાથી ધર્મ આરાધી સમભાવે મરી સૌધર્મ દેવલોકમાં દેવ થયે.
ભરત ક્ષેત્રમાં રતનપુર નગર છે ત્યાં સૌભાગ્યસંપન્ન મેરૂપ્રભ નામે શેઠ છે. ધન- ર છે કdદેવ બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી આ શેઠને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું છે 8 નામ પંકજ મુખ રાખ્યું. તે સ્વભાવથી ઉઠાર હતો. કલામાં નિપુણ હતો. જિનેન્દ્રદેવ છે અને મુનિભગવંતની ભાવનાથી ભકિત કરવામાં સઢા ઉજમાળ હતે. એક વાર તે મિત્ર છે રે સહિત ઘેડા ખેલવવા માટે નંદનવનમાં આવ્યો. ઘોડા ઉપર ચડી તે ખેલાવી રહ્યો છે બો છે ત્યાં તેણે કઈ જગ્યાએ પડેલે ઘર બળદો જે.
બળઢ અતિ દુબળો હતો, લોહી હતું નહિ. હાડકા ને ચામડી દેખાતા હતા. મેટું વિકૃત હતું. તેજ હણાઈ ગયું હતું. આંસુ અને ચેપડાથી આંખે ભરાઈ ગઈ છે