________________
આ...મા.... દર્શ..ન
શ્રી જૈન શાસન પ. પૂ. હાલાર દેશે।દ્ધારક આચાર્યદેવ શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજાની ભાવના મુજબ શરૂ કરવામાં આવ્યુ.. જૈન શાસન અને સંઘ ઉપર થતા પ્રહારાના પ્રતિકાર માટે એક અઠવાડિકની જરૂર લાગી અને તેથી તેઓશ્રીના ઉપદેશથી વિ.સં. ૨૦૦૯ સને ૧૯૫૩ માં શ્રી મહાવીર શાસન શરૂ ક્યું પરંતુ અઠવાડિકને બદલે પાક્ષિક ક્યુ. અને તે પણ પહેાંચી વળવામાં મુશ્કેલી જણાતા માસિક બનાવ્યું.
પૂ.ધીના જે આશય હતા તે ઢીલા પડયા. મહિના પછી પ્રતિકાર થાય તા અયાગ્ય વિધાના તે પ્રતિકારના સમય લાંબે થઇ જાય પણ બીજે ઉપાય ન હતા અને તેથી તેઓશ્રીના ભાવના એટલી અધુરી રહી. પ્રતિષ્ઠા વિધાના તે આડેધડ ચાલુ જ રહ્યા. અને તેથી પૂ શ્રીની ભાવના લક્ષમાં લઈને પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહુ રાજે તે માટે ઉપદેશથી ઉત્સાહ જગાવી અને આ જૈન શાસન અઠવાડિક પ્રાર`ભ થાય તેવુ કર્યું.
જે. આજે નવ વર્ષ થયા. ચર્ચો અને પ્રતિકારના લખાણેાથી અંકમાં જગ્યા મુખ્ય રોકાતી હાવાથી અને ગ્રાહક અને સહકારમાં ભદ્રીક ભાવિકા પણ. લેતા રહે છે અને ખાસ કરીને પૂ.શ્રીના પરિમિત ભાવિકા અને ખાસ હાલારી ભાવિકાના હાવાથી તેનને રસ પડે અને સકલ સંઘમાં પણ પ્રેરણા મળે તે માટે વિશેષાંક યાજના કરી અને દર વર્ષે જુઠ્ઠા જુઠ્ઠા વિષયા ઉપર વિશેષાંક પ્રગટ થાય છે.
સહકાર
પ`ષણ પ્રસંગે કે નવા વર્ષ પ્રારભે વિશેષાંક પ્રગઢ કરતાં સમય એછે. રહે છે. તેથી કેવળી ઉપર વિશેષાંક પ્રગટ કરતા રહે છે. આ માટે દર વર્ષે ૧૦૦-૫૦૦ રૂા.ના શુભેચ્છકો બનાવ્યાં કરતા આજીવન શુભેચ્છક બનાવવાની યાજના કરી છે, તેમાં સહાર મળ્યા છે જ પરંતુ વિશેષાંકના ખર્ચે અને વાર્ષિક તાટા પુરા કરવા પુરતા સહકાર નથી મળ્યા અને તેથી દર વર્ષે આ વિશેષાંક માટે સહકારની પ્રેરણા કરવામાં આવે છે તેમાં લાગણી સભર પૂ. મુનિરાજે સાધ્વીજી મહારાજે તથા ભાવિકાની પ્રેરણાથી યતક્રિશ્ચિત સહકાર મળે છે જે અપેક્ષા પૂર્ણ કરતી નથી પરંતુ જેમને શાસનના પ્રશ્નો અને વિવાદોમાં સત્યની ઝંખના રહે છે. તેવા ભાવિકે આમાં રસ લેશે તે વિશેષાંકના ખર્ચે અને વાર્ષિક તૂટા પુરાઇ જશે,