________________
૨૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથા વિશેષાંક
એમ થયું ખરૂ' કે-‘હજુ આપણામાં એવી લાયકાત આવી નથી, પણ હવે આપણે આપણામાં એવી લાયકાત આવે એવા પ્રયત્ન કરવા છે ?' જો તમને આવું થયુ... હાય, તેા તમારામાં પ્રતિબેાધની યાગ્યતા છે, એમ કહેવાય. વ્યાખ્યાન પૂરૂ થાય ને તમને તમારા કોઇ દોષ જે દિ' નજરે ચઢે નહિ, તે 'િ તમને એમ થાય ને કે– આજે તા આ આપણા કાઇ દોષ હાથ આવ્યા નહિ ! આપણામાં દોષ ણા છે, છતાં આજે કેમ આપણા કાઇ દોષ આપણી નજરે આવ્યે નહિ ? આપણી દેશી ખામીને લઇને આવુ બન્યું ?’ આવા આવા વિચારે આવે ખરા ? એજ રીતિએ, ાણને પામવાને અંગે પણ વિચારા આવવા જોઇએ. ૫નું, જ્યાં દેાષતું ભાન થવું' એજ દુર્લભ હાય, ત્યાં વળી ગુણાનની વાત હેાય જ ક્યાંથી ?
નથી.
ભગવાન શ્રી વર્ધમાનરવામિજીએ જોયુ કે-ચકૌશિકના જીવ વ્ય પણ છે અને પ્રતિબેાધને પામે એવા પણ છે. એટલે પરકાર્ય કરણની રસિક્તાને લઈને, એ તારક નખલ નામના આશ્રમસ્થાનમાં પધાર્યાં, એ સ્થાન મહા ભયનુ છે. પણ ભગવાન તા સ ભચેાથી પર છે ને ? મહા ભેદજ્ઞાની છે. શરીરની પીડાને એ ગણકારે એવા નથી શરીરથી આત્મા જુદા છે, પણ એ ભેદજ્ઞાનને અમલી બનાવવુ, એ રહેલુ જે જે મહાપુરૂષોએ ભય’કરમાં ભયંકર ઉપસર્ગાને પણ સાનન્દે સહ્યા છે, તે ભેદજ્ઞાનના પ્રતાપે જ. શ્રી ખ ધક મુનિવરના પ્રસંગ યાદ છે? જીવતે ચામડી ઉતારતારા આવ્યા, ત્યારે ય એ મહાપુરૂષે શું કહ્યું ? તમે કહેા તેમ ઉભેા રહું, કે જેથી મને ચામડી ઉતારતાં તકલીફ પડે નહિ. એવુ' હ્યું ને? ચામડી ઉતારવામાં આવી, ત્ય રે વેઠના નહિ થતી હેાય? પણ, ભેદજ્ઞાનથી આત્માને મહા પરાક્રમી બનાવી દીધેલે ભેઇજ્ઞાનથી આત્માના પરાક્રમને ખૂબ ખૂબ વિકસાવેલુ'! બાકી, જે આત્મા જુદો છે ને શરીર જુદું છે’-એમ ખેલે, એ વાતને સહે, તે બધા કાંઇ એવુ સહન કરી શકે વા હાય છે ? ભેદજ્ઞાનને પામીને આત્માના હિતમાં જ તત્પર બનવું, એજ ભેદજ્ઞાનને ૫ મ્યાની સાથેક્તા છે. ભગવાનના ભેદજ્ઞાનની તેા વાત જ શી કરવી ? મહા ભયના સ્થાનમાં એ તારકમાં, મહા નિર્ભયતા જ હોય છે.
પણ,
નકખલ નામના એ આશ્રમના સ્થાને પહેાંચીને પણ, ભગવાન. ચણ્ડકૌશિક સપને પ્રતિધ કરવાને માટે, એક યક્ષભવનના મ`ડપમાં કાઉસગ્ગ ધ્યાન સ્થિર થયા. કેમ એમ ? ભગવાન જાણે કે–આ જીવે એક સામાન્ય પ્રકારની ભૂલમાંથી પણ ક્રમે કરીને એવા સ્વભાવને ઉપાજા છે કે-એ સદા ધમધમતા રહે છે. આ જીવ ઉત્કટ કોટિના કષાયના ચેગવાળા છે. આનામાં લાયકાત જરૂર છે, પણુ કષાયના આવેશમાં