________________
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૦૭
છે આ જીવન એ લાયકાત દબાઈ ગયેલી છે. એટલે, એક વાર તો, એને એનું જોર કરી છે હું લેવાની તક આપવી પડશે. એ પછી જ, એને ઉપદેશની અસર થશે. ઉપદેશની અસર છે
પેદા થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. તમને સમજાય છે કે–ઉપદેશ આપવાને ઇચ્છનારે છે ને પણ અવસર જે પડે છે? શ્રી નયસારને ધર્મોપદેશ દેવાને ઈચ્છતા મુનિવરે, વાતની 9
શરૂઆત કેવી રીતિએ કરી હતી, એ યા છે ને ? ઉપદેશ દેવાનો છે ઉપકાર કરવાને છે છે માટે, તે ઉપકાર થશે કે નહિ અને કેમ કરવાથી ઉપકાર થશે, એ જેવું પડે ને?
તમે આને કહે કે–“આપ અમારામાં જે કાંઈ ખામી હોય, તે જરૂર કહો !” તે ય થઇ છે અમે એકમ તમને તમારી ખામીએ કહેવા માંડીએ નહિ. તમારી ખામીઓની વાત છે, ૦ તમને કેટલી પચશે, એ જોઈએ. ખામીઓની વાત કહેવી, એ તે એવી વાત છે કે- છે છે જે કહેતાં ન આવડે, તે જેની ખામીઓને સુધારવી હોય. તેનામાં ખામીઓ વધી જ
જવા પાને, એવું પણ બને. આ કનકખલ નામના એ આશ્રમના સ્થાને પહોંચીને ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજી, ફ જ ચણ્ડકૌશિક સપને પ્રતિબંધવાને માટે, એક યક્ષભવનના મંડપમાં, કાઉસ્સગ્ય ધ્યાને છે
સ્થિર થયા-આટલે સુધીનું વર્ણન કરીને, ચરિત્રકાર પરમર્ષિ, ચડકૌશિક સપના પૂર્વએ ભવના વૃત્તાંતને વર્ણવે શરૂ કરે છે. ચડેકૌશિક સપના જીવન ઉત્થાનને પ્રસંગ છે જેમાં આશ્ચર્યકારક છે, તેમ ચડકૌશિક સપના પતનનો પ્રસંગ પણ આશ્ચર્યકારક છે.
ચડકૌશિક સંપ જેવી અવસ્થામાં હતો, તેવી અવસ્થામાં એ જીવનો ઉદ્ધાર થ, છે એ સામાન્ય રીતિએ તે અશક્ય જેવું જ ગણાય, પણ ભગવાન શ્રી વર્ધમાન સ્વામિ- ક
જીના જ્ઞાનમાં એ જીવની યોગ્યતા આવી અને એ તારકના પરોપકારરસિકપણાને લઇને જ એ જીવનો ઉધ્ધાર થઈ જવા પામ્યો. એજ રીતિએ, ચડકૌશિકને જીવ પૂર્વભવે બહુ રે ૯ લાયક હતું, છતાં પણ કપનામાં આવવું મુશ્કેલ પડે-એવા નિમિત્ત, એ જીવનું પતન છે થયું હતું. આ જીવનું આવી રીતિએ પતન થાય, એવું એકમ તે માન્યામાં પણ છે પર આવે નહિ, એવી રીતિએ એ જીવનું પતન થવા પામ્યું હતું. બાકી, એ જીવ બહુ ૨ જ લાયક હ તે, એ આપણને એના આ પૂર્વભવના વૃત્તાંતથી તરત જ જણાઈ આવે એવું છે.” છે
શ્રી જૈન શાસનનું રૂા. ૫૧ લવાજમ ભરી
વાર્ષિક ગ્રાહક બનો.