________________
૨૦૪ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણીકથા વિશેષાંક છે છે પણ તેને જ થાય ને? જો આ રીતિએ પણ અસામર્થ્યને પ્રગટાવવાનું મન થાય, તે છે છે એથી પણ આરાધનાના ભાવમાં તેજી આવે. પણ, મનમાં એવું છે ખરું કે-“શય છે હેય ત્યાં સુધી તો હું પરોપકાર કર્યા વિના રહું જ નહિ ?
આપણે જે કાંઈ પણ પારકી વાતને વાંચીએ, વિચારીએ, તે તે આપણું ભલાને રે ૬ માટે જ વાંચીએ-વિચારીએ ને? જેની વાત, તેની ઉત્તમતાનો કે અધમતાને વિચાર કરીએ ખરા; એના ગુણ-દેષને વિચારીએ ખરા; એમાં જે કાંઈ સારૂં હોય, તેની અનુ
મોઢના કરીએ અને જે કાંઈ ખોટું હોય, તેને અંગે જીવને દેષ કેવી રીતિએ હેરાન છું જ કરે છે તથા જીવને પિતાનું જ કર્મ કેવી કેવી સ્થિતિમાં મૂકે છે–એ વગે વિચારીએ રે ૨ ખરા; પણ આપણું લક્ષ્ય કર્યું ? એમાંથી સારને શોધવાનું, સારને ગ્રહણ કરવાનું અને છે એમ કર તે કરતે દેષથી મુક્ત બનવાનું તથા ગુણને પ્રગટ કરવાનું ! લ. તે એ જ છે ને? એટલે, ભગવાનના પરોપકારરસિકપણની વાતને સાંભળતાં, “આપણામાં પરેપજ કારરસિકપણું છે કે નહિ અને આપણામાં પરોપકારરસિકપણું છે તો તે કેટલુંક છે – છે એવો વિચાર પણ આપણને આવે જ ને? “કણ કણ કેવા કેવા હતા અને કણે કણે જ છે શું શું કર્યું, એ જાણવાનું શા માટે ?–એને પહેલો નિર્ણય કરો. જે આપણને એથી ૬ આ લાભ થતું ન હોય, અગર તે આપણે એના દ્વારાએ લાભ લેવો ન હોય, તે આપણે
એવી પારકી પંચાતમાં પડીએ જ શું કરવાને? કોઈ ગમે તે સારે હતો અગર છે કઈ ગમે તે ખરાબ હતું, તેમાં આપણે શું ? આપણે તે એ શોધવાનું ને કે
આપણને એથી શું લાભ થાય છે? તમે જે આટલો વખત કાઢે છે, . કાંઈક લાભને ૪ છે જેને કાઢતા હશો ને? અહીં કે લાભ મળવાને? અથવા તે, તમારે અહીંથી કયો છે ૮ લાભ લેત્રાને? ભગવાનના પરોપકારરસિકપણની વાતને સાંભળીને, મનમાં એમ થાય કે છે ને કે-“મારામાં પરોપકારરસિકપણું છે ખરું? છે, તે કેટલુંક છે? અને નથી, તે
કેમ નથી?” ભગવાન, પરોપકારરસિકપણાને કારણે જ એ કનખલ નામના આશ્રમના % સ્થાને પધાર્યા. આ વાતને સાંભળતાની સાથે જ, તમને આ વિચાર આવે કે નહિ? છે એ વખતે કદાચ આ કેઈ વિચાર ન આવ્યો હોય, પણ આ વિચાર હવે તે જ
આવ્યો ને? આ ઉપકાર કરવાની તક આવે, તે એ શક્તિ-સામગ્રી અનુસાર ઉપર કરવામાં આ ૪ પાછો પડે નહિ. જેણે પોતાના ઉપર અપકાર કર્યો હોય, તેના ઉપર ઉપકાર કરવાની છે આ તક આવી મળે, તો તે જૈન વધારે રાજી થાય. જેના ઉપર ઉપકાર કર્યો હોય, છે તે ય જે પિતા ઉપર અપકાર કરનાર નીવડે, પણ જેનને પોતે કલા ઉપકાર (. જ બદલ ખેઢ ઉપજે નહિ. કેમ? ભગવાન શ્રી જિનેશ્વરદેવને એ અનુયાયી છે માટે ! છે