SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૭ : : ૨૦૩ જ કમ મંડપ તે, તે મંડપમાં ચણ્ડકૌશિક સપને પ્રતિબંધ પમાડવાને માટે, ભગવાન છે કારગે રહ્યા. આટલું વર્ણન કર્યા પછીથી, કે પુણ એસ સો પુષ્યભવે છે આસિક્તિ, નિસામેહ– પૂર્વભવે આ સર્ષ કણ હતું, તે સાંભળો–એમ કહીને, છે ચણ્ડકૌશિક સર્પના પૂર્વભવના વૃત્તાન્તને વર્ણવવાનું ચરિત્રકાર પરમર્ષિએ શરૂ કરેલું છે છે. અહીં, ચરિત્રકાર પરમર્ષિએ, ચણ્ડકૌશિકના પૂર્વભવના વૃત્તાન્તને વર્ણવવો શરૂ 9 કરતાં પહેલાં, વચમાં, કનખલ નામના તે આશ્રમનું જે વર્ણન કરેલું છે, એ વર્ણ-૬ છે નમાં વિકપના રૂપે ચરિત્રકાર પરમર્ષિએ એવી વાત પણ કહી છે કે-એ આશ્રમ છે સ્થાનમાં જે વૃક્ષે હતાં તે વૃક્ષે, પવનથી પ્રકમ્પિત બનેલાં પોતાનાં પ૦ રૂપી હાથ દ્વારા, છે આવી રહેલા ભગવાનને “આવો નહિ, આવે નહિ–એમ કહેતાં હતાં અને પક્ષિઓ જે છે ૮ કલરવ કરતાં હતાં, તે કલરવથી પક્ષિઓ પણ ભગવાનને દૃષ્ટિવિષ સપના ભયને કહેતાં ૨ છે હતાં. કનકપલ આશ્રમનું સ્થાન કેટલું બધું ભયંકર બની ગયું હતું, તેની કલ્પના છે ૨ આ વર્ણનથી પણ આવે તેમ છે. એવા પણું આશ્રયસ્થાનમાં, ભગવાન, પરોપકારસિક- ૪ પણને લીધે, એ સપને પ્રતિબંધ પમાડવાને માટે પધાર્યા. # ' આ પરોપકાર-રસિકપણું, એ કેવી મોટી વસ્તુ છે? ભગવાન જ્ઞાની પણ છે, $ છે પરોપરરસિક પણ છે અને સમર્થ પણ છે. માટે જ ભગવાન એ માગે પધાર્યા છે બીજાઓએ ય આમ જ કરવું જોઈએ-એવું કહેવાય નહિ, કેમ કે-જ્ઞાની અને આ આ પરોપકારરસિક હોવા છતાં પણ, જે તેવા પ્રકારનું સામર્થ્ય ન હોય, તે પાછા ય છે ? વળવું પડે. ભગવાન જાણે છે કે-ચકૌશિકનો ઉપદ્રવ કેટલો બધો ભયંકર કોટિને . છે છે, પણ “એ જીવ ભવ્ય છે અને પ્રતિબંધ પામે એવે છે,– એ વાતને જાણ્યા પછી જ આત્મામાં રહેલું પરોપકારરસિકપણું ઉછાળો માર્યા વિના રહેતું નથી. એમ થઈ જાય છે દિ છે કે- એના અપકારને વેઠી લઈને પણ, એના ઉપર ઉપકાર કરે છે. પોતે જાણે છે છે છે કે- પોતે ઉપકાર કરી શકે તેમ છે. શક્તિ સંપન માટે આ વાત છે. જેનામાં છે જ શકિત ન હોય, તેના હયામાં પરોપકારને ચાહે તે ભાવ પેદા થાય, તે ય તે જ જ કરી શું શકે ? પણ, એવા વખતે, એને પોતાના અસામર્થ્યના કારણે પરોપકારની છે. તકને જતી કરવી પડે, તો એ વસ્તુ એને સાલે તો ખરી ને ? જેના હૈયામાં પરે- 8. પકાને ભાવ પ્રગટયા હોય, તેને જ આ વાતની ખરેખરી ગમ પડે ને ? જ્યાં સુધી છે જ શક્ય હોય ત્યાં સુધી તે, પરોપકાર કર્યા વિના જે રહેતે જ ન હોય, તેને જ જ્યારે જ જ તે પાતાના અસામર્થ્યના કારણે પોપકાર કરી શકે નહિ, ત્યારે પોતાનું તેવું છે અસ મથ્ય ખટકે ને ? અને, એ અસામર્થ્યને ટાળીને સામર્થ્યને પ્રગટાવવાનું મન ર
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy