________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાએ વિશેષાંક
આયુષ્યને
ભાગવી રહ્યા હાય : એટલે ચણ્ડકૌશિકના જીવ તિય ચાવસ્થામાં પ્રતિબેાધને પામ્યા એ કોઇ વિશિષ્ટ બાબત નથી; પરંતુ, તિય "ચાવસ્થામાં રહેલા એવા પણ ચકૌશિકના પ્રતિબેાધમાં જેવુ બન્યું છે, તેવુ' તા ભાગ્યે જ બને. કારણ કે- ભગવાન ખુદ્દે છદ્મસ્થાવસ્થામાં છે અને એ વખતે ચણ્ડકૌશિક ભારે હિંસક ધ્યાનમાં તત્પર છે; છતાં પણ, એ તારકને લાગ્યુ છે –‘ચણ કૌશિક ભવ્યાત્મા છે અને પ્રતિષેાધને પામવાની લાયકાતવાળા હાઇને પ્રતિમાને પામવાનું છે.’ પેાતાના જ્ઞાનખળે આવું જાણીને જ, ભગવાન ચણ્ડકૌશિક સર્વના જ્યાં મારે ભય પ્રવતતા હતા, ત્યાં પધાર્યા હતા. તિ 'ચતિમાં રહેલા જીવ અનેતિય ચગતિમાં પણ ઉડ્ક્ટ કોટિના ાયાવેશમાં રહેલા જીવ, છદ્મસ્થ એવા પણ ભગવાનની જ્ઞ નદૃષ્ટિમાં આવી રીતિએ વ્યક્તિગતપણે આવે અને ખુઃ ભગવાન એને પ્રતિબેાધ માડવાની અપેક્ષા રાખીને પવર્તે, આ કેવી અને કેટલી બધી અસાધારણ બાબત છે, પણ ખાસ વિચારવા જેવું છે ને ?
૨૦૨ :
તમને લાગે છે ને કે– ચણ્ડકૌશિકના જીવ ભારે નશીબદાર હશે ? એ જીવને જેવી અવસ્થામાં ભગવાનના ચેગ મળ્યા, તેવી અવસ્થામાં ભગવાનના ચાગ મળવા, એ જ પહેલાં તે બહુ મુશ્કેલ; અને, એવી અવસ્થામાં ઠાચ ભગવાનના રાગ મળી પણ જાય, તે પણ એ ચેાગ ફળવા- આ તે વળી એથી પણ અધિક મુશ્કે ! પણ ભગવાન ‘પરકા કરણસિક' અનેક ચણ્ડકૌશિકના જીવ, ખૂબ ખરાબે ચ. ગયેલા હાવા છતાં પણ ‘બહુ લાયક !' એથી જ, એ સુયાગ સફળ નીવડયેા ચડકૌશિકના પ્રતિબાધના પ્રસ’ગમાં, ભગવાનની પરાકરણની રસિકતાના અને ચડકૌશિકના જીવની ઊ‘ચી કેાટિની લાયકાતના તથા તેની સુંદર ભવિતવ્યતાના સુમે દેખાઈ
'
આવે છે.
એટલે, જે સમયે ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજીએ નકખલ નામનાં આશ્રમનાં પ્રદેશમાં પ્રવેશ કર્યા, તે સમયે તેએ ચાર જ્ઞાનના સ્વામી હતા. ચારજ્ઞાનના સ્વામી એવા ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજી જાણે છે કે-‘આ ગાવાયાએ જે વિષ સર્પની વાત કરે છે, તે સર્પના જીવ ભવ્ય છે અને પ્રતિબોધને ામે એવા પણ એ છે, એટલે એ જીવ પ્રતિબેાધ પામવાના છે.’ એટલે જ, ચરિત્રકાર પરમષિ ક્રમાવે છે કે ચણ્ડકૌશિક એ ભવ્યાત્મા છે અને પ્રતિખાધને પામવાને છે, એવુ જાણનારા ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજી, ગાવાળિયાઓએ વારવા છતાં પણ, ૫૨કજકરણરસિયત્તણેણું” પારકાનું કાર્ય કરવાના રસિકપણાને લીધે, નખલ નામના આશ્રમપ્રદેશમાં પધાર્યા; અને, એ આશ્રમે પહેાંચીને, ત્યાં એક યક્ષવનના જે