________________
વર્ષ ૧
અંક ૮-૧૦ તા. ૭-૧૦-૯૭ :
(પે જ ૧૮૪ન' ચાલુ)
કે જણાવવું. પરંતુ એ માટે “ ગાય-ભેંસ વગેરેનું પાલન કરવું, એમાં ઘણા ફાય ૬ છે. ગોરક્ષાર્થ અનેક લાભે છે, ચોખાં ઘી દૂધ પીવા મળે, શરીરનું આરોગ્ય સારૂં રહે”. વ રે સાવદ્ય નહિ જણાવવું. વિધિનો ઉપદેશ આપવો; અવિધિનો નિષેધ ફરમાવવો પરન્તુ એ કરતાં પહેલાં વિધિ-અવિધિનું સર્વાણિ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે જોઈએ અવિધિને જાણ્યા વિના અવિધિને નિષેધ સાવદ્ય જ ગણાય.
વિધિ ના જ્ઞાન વગર વિધિમાર્ગનું સ્થાપના કરતાં વિનાયકની સ્થાપનાના બત્રલે વાનરની સ્થાપના થઈ જાય. આજથી સો વર્ષ પૂર્વેની સ્થિતિ કરતાં આજની સ્થિતિ ચિતાજનક છે– એની ના નહિ. પરંતુ એની પાછળ મુખ્યત્વે કાલબળ અને એના ! 8 ચોગે જ પે થયેલાં અનેક કારણ છે. સાધુએ દ્વારા સુવ્યવસ્થાની થતી ઉપેક્ષા” કે & થી આ પરિસ્થિતિ બગડી નથી. કેટલાક સાધુઓએ “સુવ્યવસ્થાની ચિંતા કરવા R માંડી- એ આ પડતા કાલનો પ્રભાવ છે. અનિવાર્ય હિંસા એ અમર્યાઢહિંસાને
વિકઃ૫ નર્થ , શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા પ્રત્યેની અગાધ શ્રદ્ધા એ છે ૬ એક માત્ર વિક૬૫ છે.
(ક્રમશ:)
સેના ઉણુ :
-પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ મંગ કામ કર્યા કરે અને મ ન કરે, મહદે આવે અને મૌન રાખે. મન શુધ 8 કરે તે સારો માનવી બની શકે છે.
પાપ નો ભય તેનું નામ પરિણતિ.
ગમે તે નિર્દોષ વસ્તુ ચાલશે. ગમે તે નિર્દોષ કામ બનશે. ગમે તે પ્રતિકૂળ છે સમયમાં ફા પશે. ગમે તે વ્યકિત ગમશે. આવા માણસ સદા સુખી રહેશે.
દેવ ભવ સુખ પ્રધાન છે. નારક ભવ દુઃખ પ્રધાન છે. તિર્યંચ ભવ સંજ્ઞા પ્રધાન ? છે છે. મનુષ્ય મવ આજ્ઞા પ્રધાન બને તો સફળ બને તેમ છે નહી તો ભયાનક ભવોની આ પરંપરા અને દુઃખોના ડુંગરે, લખાયેલા છે.
માનવનો ઉંધો અક્ષર વનમાં થાય છે. વનમાં જતાં નહીં. એકાવન પહેલા { ત્યાગ જીવન સંયમ–જીવન અથવા વાનપ્રસ્થાશ્રમ સેવે તે માનવ છે.
જય સુધી તમારામાં કમ છે ત્યાં સુધી શરીર રૂપી જેલમાં બેસવું પડે છે. આ છે. જયાં સુધી માચીસમાં જવાળાની શકિત છે ત્યાં સુધી તેને પેટીમાં પુરાવું પડે છે. જ્યાં
સુધી દુન્ય સામગ્રીમાં રાગ છે ત્યાં સુધી તેને ભય રહેલો છે. જયાં રાગની આગ ન ! ન હોય પછી જમ–જરા-મરણ–બંધ-કાણુ–મેંકાણ–ઠાઠ-માઠ અને ઠાઠડીઓ સઢા માટે બંધ,