SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. ન. જી. એન.૮૪ O૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 9 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0 AIL LIST LT પષ્મ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે ? આ સંસારના સુખના ભિખારી કરી જેન બની શકે નહિ. ૪ : સાધુને જોઈ સાધુ થવાનું મન ન થાય અને શ્રીમંતને જોઇને શ્રીમંત થવાનું . | મન થાય તે મિથ્યાષ્ટિ હોય કે સમકિતી ? જેને દુર્ગતિને ભય ન હોય અને ધર્મસાધક સદગતિને પણ ખપ ન હોય તે આ ધર્માત્મા જ નહિ? અધર્મ માત્રનો ત્યાગ અને સધર્મને આદર તે જ સાચા સુખી થવાને રાગમાર્ગ ! ) ક સાધુપણું એટલે બિલકુલ પરતં જીવન અને સ્વતંત્રતાને સાચે રવાઢ અનુ- તું ભવાવનારું જીવન ! * * દુનિયાના સુખી થવાની લાલસા મૂંડી, સારા થવાની ઈચ્છા સારી. પાર થવા છે ઈ છે તેને જ મોક્ષ મળે દુનિયાના સુખે સુખી થવા ઇચ્છે તેને મોક્ષ મળે જ નહિ ! 8 મેક્ષના સાધકે સમજવું પડશે કે, મન, વચન, કાયાને યથેચ્છ પ્રવર્તાવા અને મોક્ષમાર્ગની આરાધના કરવી એ અશક્ય છે. કે હિંસાદિ આશ્ર જેમ સ્વ માટે પાપકારી છે તેમ પર માટે કરાતા સેવાતા હૈ આશ્રવ પણ પાપરૂપ છે. જે પ્રવૃત્તિથી હિંસાદિ પુષ્ટિ પામે, જનતા એ માર્ગે જોડાય, પરિણામે એમાં રત થાય, તે તમામ કિયાએ આશ્રવ લાવનારી છે. ૪ * ક અહીં કેવળ કુલ, જાતિ કે નામની પૂજા નથી, યોગ્યતાની પૂજા છે. ૪ ૦ આત્માની દબાઈ ગયેલી અનંત શક્તિને પ્રગટાવવા માટે ધર્મક્રિયા છે, . ખરેખર જે આત્માને માનતે હોય તેને આત્માની કિંમત વધારે હોય કે શરીરની . 8 કિમત વધારે હોય? ooooooooooooooooooooat જૈન શાસન અઠવાડિટ માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુ.પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર થી પ્રસિદ્ધ કર્યું 0:000000000000000000000000
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy