SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) 5 ઉખેળવાની દુષ્ટ ચેષ્ટા શી રીતે કરી? પૂછજે, આ બધુ તે મહાપુરૂષોને. તું તારે હું ! કહું છું ને? જા, મિત્ર ! તારો પંથ સદા ઉજમાળ બનો! આ જ રસ્તેથી તારી વિજ્ય ! યાત્રા હું કઢાવીશ. કેઈ નહિ આવે તે હું તો તે યાત્રામાં જોડાઈશ જ. જે કે તારે છે તો તારૂં શરીર પણ તારી સાથે નથી આવવાનું તેવી જ ભાવના ભાવવી. અમે આવીએ ? તે જુદી વાત છે. હવે એક મારે તને કહેવાની હતી તે વાત ભૂલાઈ ગયેલી યાઢ આવી ગઈ છે ! કહી દઉ–એ અસ્થિર મનના લેખકે જે એમ લખ્યું છે ને કે-૨૦૨૦ થી ૨૦૪૭ સુધી એવી જે આચરણ કરી ને એ પૂર્વે તથા પછી એનાથી ભિન્ન આચરણ કરી, તે આ બેમાંથી કઈ આચરણા શાસ્ત્રસિદ્ધ ને કઈ શાસનિષિધ? બેમાંથી એક તે શાસનિષિધ છે હશે જ? એ અંગે એમને શાસ્ત્રપાઠ પૂછવા જોઈએ? આવું લખ્યું છે તેનો જવાબ બરાબરના સણસણતા દેજે કે-૨૦૨૦ થી ૨૦૪૭ છે સુધીની તે તમે જ માર્ગ રૂપ કહી છે માટે તે તે સ્પષ્ટ છે. અને ૦૪૭ પછી ૪ ૨૦૨૦ પૂર્વે જે તમારા શ્રધેય પરમ ઉપકારી મહાપુરૂષે કરતા હતા તે જ તેમણે કર્યું છે છે એટલે એ બંને આચરણા શાસ્ત્રાસિદ્ધ જ હતી, છે અને રહેશે. હે મિત્ર! એ લેખક મહાશયને કહેજે-શાસ્ત્રપાઠ તો ૨૦૪૨ પછી ૨ ૪૪ સુધી ૫ અને ૨૦૪૪ પછીથી આજ સુધી બધા નવા નવા અસ્થિર વિચારોને અમય કરનારા 5 પાસે માંગે. છે અને જે મિત્ર ! આ વસ્તુઓનો એટલો સુંદર પ્રચાર કરશે કે જેથી ભવિક જ આવી જાળમાં ફસાતા બચે. મહાપુરૂષને આ સાધુ ગાળો દેનાર છે એવું લોકોને ? છે તેના જ લખાણથી સ્પષ્ટ રીતે સમજાવજે. અને અધુરા-અધૂરા વાક્યો લેનારા તરીકે છેઆને ઠેક-ઠેકાણે જાહેર કરજે. હે ભવિકજને ! આવા અસ્થિર મનના લેખકથી સાવધાન રહેજે. માનવજનમ ! A બગાડ ના હોય તે, હોં હૈ. પછી તો તમારી જેવી મરજી. (ટા. ૨ નું ચાલુ ) ' હશે તે સંસ્થાને તે દિવસે જ નાણાં ઉપયોગમાં આવી શકે. આ રમ કાયમી રાખી છે. { તેનું વ્યાજ વપરાશે. સકલ સંધને લાભ લેવા વિનંતી છે. ચેક-ડ્રાફટ મા સરનામે છે મેલી શકાશે. પટના ગ્રુપ ઓફ શ્વેતાંબર ટેમ્પલ કમિટિ, પારસનાથપથ, કે પિસ્ટ : પટના સિટિ–બાકરગંજ બંનેને સામુદાયિક રથયાત્રાને વરઘોડો ભા. સુત્ર ૧૨ નીકળેલ. નવકારશી સાધર્મિક વાત્સલ્ય થયેલ. વરડાની ઉપજ સુંદર થઇ પટના સિટીમાં સુંદર પાઠશાળા દર રવિવારે નિયમિત ચાલુ થઈ ગઈ છે. - ર
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy