________________
૧૯૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ક્યાં? હજી “કુવૃષ્ટિ ન્યાય” પણ સાંભળતા જાવ.
કલ્યાણ મિત્રો મને–ભદ્રંભદ્રને અટકાવતાં કહ્યું-ભદ્રંભદ્ર! કોઈપણ ના બંડનની વૃત્તિથી કહેવું તે પણ પાપબંધનું કારણ છે. તમે આ અશુદ્ધ આશય હોય તે કાઢી નાંખજે.
કલ્યાણ મિત્રને મેં કહ્યું–ચાર ! તું ય બી મારા શુદ્ધ આશયને સમજી ન શકે તને સત્ય સમજાવવાને જ એક માત્ર નિર્મળ આશય છે. ખંડન તે આપણે શું છે કરવાના હતા.
હાં તે જુઓ. એક ગામમાં એક નિમિત્તકે કહ્યું અહીં જે વરસાદ પડશે તેનું ! પાણી પીવાથી ગાંડા બની જવાશે. માટે તે પીવુ નહિ. આથી રાજાએ દરેકને સારા પાણીનો સંગ્રહ કરવા અને વરસાદનું પાણી ન પીવા કહ્યું. સમય થતાં કુવૃષ્ટિ થઈ છે શરૂમાં તે લેકેએ પાણી ના પીધું પણ સંગ્રહ ખાલી થતા તે પાણી પીવા લાગ્યા ? આથીત (રાજા-મંત્રી) સિવાય ગાંડા થઈ ગયા. તે બધાં ભેગા થઈને વિચારે છે કે રાજા અને મંત્રી આપણી જેમ ચેષ્ટા નથી કરતા માટે તે બને ગાંડા છે.
(સંસારના સુખ માટે ધર્મને ઉપદેશ નથી દેતા, ૨૦૪૨ કે ૨૯૪૪ ના પટ્ટકને હું શાસ્ત્ર સંમત નથી કહેતા માટે રામ અને રામભક્ત ગાંડા છે આવું જેડવું હોય તે જેડ ફરજ નથી પાડ)
માટે તે બન્નેને મારી નાંખીએ. મંત્રીને ખબર પડતાં રાજાને કહ્યું આપણે કે ગાંડાની સામે નકલી ગાંડા દેખાશું તે જ બચી શકીશું નહિતર આ બધા મારી નાંખશે.
(રામ કે રામભકતોને નકલી ગાંડા બનવાની જરૂર પડી જ નથી તે ધ્યાન રાખવું)
એટલે રાજા-મંત્રીને ગાંડા જેવી ચેષ્ટા કરતા જોઇને ગાંડાઓએ તેને ડાહ્યા ગયા. રાજા-મંત્રીએ નાટક કરી જીવન બચાવ્યું. પછી તે સુકાળ થયો સુવૃષ્ટિ થઈ ? છે તેનું પાણી પીવાથી પેલા બધા ગાંડાઓ ડાહ્ય ગઈ ગયા. છે (હવે આપણે સુવૃષ્ટિ જલ્દી થાય તે સારૂ જેથી જેને જેને ગાંડપણ વળગ્યું ન હોય તે તેનું દૂર થઈ શકે.)
બસ આ જ કુવૃષ્ટિ ન્યાય હતે. હું કલ્યાણ મિત્ર! જા. હવે તું જઈ શકીશ. મેં તને આપેલ હિત સંદેશો બધે ફેલાવી શકીશ. જા મારા તને હૃદયપલટાના આશિર્વાદ્ય છે. જાવ ફતેહ કરો. કેઈની સાથે ચડભડ ને કરવી હો ! નહિં તે બે ચાર ખાવી પડશે. જે હંભળ. આપણાથી ખેંબલી જેવો હોય ને તે દમદાટી દેવાની. અને શકિતશાળી !
*
-