________________
વર્ષ ૧૦ અંક ૯-૧૦ તા. ૭-૧૦-૯૭ :
: ૧૯૧
સ...મૈથુન છે એટલે બચારાને લખવુ' પડયુ કે શાસ્ત્રનિષિદ્ધ હાવા છતાં વિરાધના રૂપ નથી પણ મા રૂપ છે. (પણ તે લેખકને કહી આવ કે ૨૦૪૨ નું કે ૨૦૪૪ નું પટ્ટક મારૂપ બનશે જ નિહ. ૨૦૨૦ થી ૨૦૪૭ સુધીનુ તે પહેલાનું અને પછીનુ તે શાસ્ત્રસંનત જ હતું, છે અને રહેવાનુ છે,)
ડુ મિત્ર ! હજુ કાન ખાલીને સાંભળી લે સ. ૨૦૨૦ના પટ્ટક પૂર્વ અને ૨૦૪૭ સુધી તથા ૨૦૪૭ પછી તું આચરણ કાઈપણ કાળે શાસ્રનિષિદ્ધ હતું જ નહિ. આવું તા તે લેખકે જ કહી દીધુ છે. પણ તે કહીને તે પેાતાના ૨૦૪૨ ના કે ૨૦૪૪ ના પટ્ટકના પાપને, શાસ્ત્રવિરૂદ્ધ ચેષ્ટાને શાસ્ત્રસ`મત કે મારૂપ ઠરાવી શકવાના જ નથી. અરે ! સાક્ષાત્ બ્રહ્માને નીચે ઉતારશે તે પણ નહિ,
3જી સાંભળી લે હે વહાલા મિત્ર! અને હું વિજ્રજના કે- પહેલા ૨૦૪૪ ના પટ્ટકને શસ્ત્રસંમત કહેતા હતા તે હવે શાસ્રનિષિદ્ધ કહેવાની એ મેાઢાની વાત કરનાર અસ્થિર મનના છે કે નહિ ?
નંબર (૨) ‘સંસારના સુખા માટે ધર્મ ન કરાય તે શું પાપ કરાય ?” આવુ કહીને પાછળથી ફરી જઈને સંસારના સુખા માટે પણ ધમ કરવાની જુદી-જુદી વાતા કરનારા તેમના જ સિદ્ધાંત મુજબ અસ્થિર મનના મનાય કે નહિ ?
નં. ૩ : ૨૦૨૦ના પટ્ટક પહેલા જુદું કરનાર, ૨૦૨૦ થી ૨૦૪૨ સુધી नुहु કરનાર, ૨૦૪૨ થી ૨૦૪૪ સુધી જુદુ કરનાર અને ૨૦૪૪ થી આજની ઘડી સુધી જુદુ કરનારાના આ લેખકના સિદ્ધાંત મુજબ અાર મનના ગણાય કે નહિ ?
નં. ૪ : પહેલાં જેને અસ્થિર મનના કહ્યા અને પછી તેમને જ પેાતાના પેટની પાપી દાનતથી સવિગ્ન ગીતાર્થ કહેવા પડયા આમ હાથીના દાંત જેવા લખાણ કરનાર પેાતાના જ માનીતા સિધ્ધાંત મુજબ અસ્થિર મનના ગણાય કે નહિ ?
અને અત્યંત મેાસ્ટ ઇમ્પેન્ઝ વાત. નં. ૫ : હૈ કલ્યાણ દાસ્ત ! પહેલાં તને ક્રોધ કરવાની ના પાડીને હવે હું ક્રોધ કરતા થયેા આવી મારી બે ભિન્ન ભિન્ન અવસ્થાને પેલા લેખક મહાશયના સિધ્ધાંત્ત મુજબ અસ્થિર મનની દશા ગણાય કે નહિ ? (અસ્થિર મનના લેખકના સહચારનું આ પરિણામ છે હાં. હું ઢંઇ પાગલખાનામાં જવા લાયક ને ગણાઉ. કઢાચ પાગલખાનામાં લઈ જશે! તે ચ ત્યાંના ડોક્ટરો ડાહ્યા હેવાથી ત્તમને જ પાગલ ગણશે.)
અરે ! વાહ ! ભદ્રંભદ્રં ! તમે તે કમાલ કરી નાંખી, બસ હવે ઘણું થયું', મિત્રે આમ કીધું એટલે ફામમાં આવી ગયેલા ભદ્રંભદ્ર એવા મેં કહ્યું કે અરે ! જતા તા