________________
વર્ષ ૧૦ અંક ૯+૧૦ તા. ૭-૧૦-૯૭ :
: ૧૮૭
-
-
-
મિત્રરતન ! તે આપેલા ફરફરિયામાં લખેલું છે હવે તું જ વિચારને 1 કે આ વિચાર લેખક મહાશય કોને કેને ભાંડે છે ? જે પોતાના સગા ગુરૂ ઢાઢાગુરૂ અરિની વાર-ચાર પેઢીને ભાંડે તે બીજા મહાપુરૂષને શા માટે છોડે ?
આપણે તે આપણા ગુરૂદેવ પૂ. સ્વ. આ. કે. શ્રી વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી 8 મહારાજા કરતા તેઓશ્રીના પરમ ઉપકારી ગુરૂદેવશ્રી આ. કે. શ્રી વિજય પ્રેમસૂરી- 8 શ્વરજી મહારાજા કે પૂ. આ. કે. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને તથા ધર્મજિત- જ્યશેખર–સૂરીશ્વર શિષ્ય અભયશેખર વિજ્ય ગણિ તે દરેકના અપ્રતિકાર્ય છે શ્રય મહાપુરૂષ છે તેમની સામે તથા અગણિત યુવા પ્રતિબંધક, રાત્રિના બે વાગે છે ઉઠીને ઉપાશ્રયમાં સૂતેલા કેટલાયે યુવાને વૈરાગ્ય જગાડી સાધુ પંથે ચડાવનાર પરમ વિરાગમૂર્ષિ વર્ધમાન તપમૂતિ પ. પૂ. આ. કે. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા ? માટે “અસ્થિર મનના શબ્દ પ્રયોગ કરવા બદલ આ લેખકને થોડી હિત–પ્રસાદી આપવી છે. 4
હે મિત્રરત્ન ! તું પેલો પૃ. ૭૪–૭૫ ઉપર ફકર વાંચ. વાંએ બરાબર. જે તેમાં એમ લખે છે કે- “પૂનમ-અમાસની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય–વૃદ્ધિ છે કરવા એ શાસ્ત્ર નિષિદ્ધ છે એવી પોતાની માન્યતા હોવા છતાં.” હે ભવિકજને ! આ માન્યતા પ. પૂ. આ. કે. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજીના પોતાના ઘરની નઇ હતી અને કે માને કઢાચ હતી તે શું ૫. પૂ. સચારિત્ર ચૂડામણી પૂ. આચાર્યદેવ છે શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તથા પ. પૂ. વર્ધમાન તપેનિધિ પૂ. આ.દે. શ્રી વિજય ભુવનભાનુસૂરી૨જી મહારાજા આ માન્યતા નહોતા માનતા ? શું તેઓ બીજી માન્યતા માનતા હતા ? તેઓશ્રી શાસ્ત્રવિરૂદ્ધ હતા ? હે ભવિજને ! હે મિત્ર ૨ રત્ન ! એવા ભાંડણનીતિ અપનાવનારા લેખકને જઈને સમજાવો કે લખતા ના આવડતું હોય તે ન લખો. હાથની ને પેટની ચળને દૂર કરવા આવા ધંધા શું માંડયા ન છે ? કોઈ તેને જઈને કહેજો, પણ શાંતિથી કહેજે હોં. (ગુસ્સો ન કરવાનું આપણે નક્કિ છે કર્યું છે ને એટલે હોં.)
- હવે બીજ વાત–વિ.સં. ૨૦૨૦ ને પટ્ટક કેસે બનાવ્યું છે ? તે ખબર છે છે ને ? માત્ર સ્વ. પૂ. આ. દે. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જ એ ગુરૂદેવ
હતા કે પ. પૂ. વર્ધમાન પેનિધિ આ. કે. શ્રી વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહા- 4 રાજાના પણ હતા ? તે પટ્ટક બનાવનાર મહાપુરૂષ પૂજ્ય સચ્ચારિત્ર ચૂડામણી આ. કે. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વિ.સં. ૨૦૨૦ નો પટ્ટક બનાવ્યા પહેલા જુદુ કરતા હતા પદક બનાવ્યા પછી ૨૦૨૪ સુધી જુદુ કર્યું માટે અસ્થિર મનને તે લેખકની ભાષામાં કહેવાય કે નહિ ? પ. પૂ. વર્ધમાન તપેનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ