SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૮૬ : : શ્રી જૈન શાસન [અઠવા ડિક] તેણે મને કીધુ - હવેથી આવા લેખો બનશે ત્યાં સુધી તો વાંચીશ જ નહિ. ! (૫ણ મિત્રને એ પણ મુંઝવણ થઈ કે આવા ખરાબ હૈષભર્યા લખાણું લખીને આ છે લેખકે તે “ઢાત્રિશદ્ર દ્વાત્રિશિકા' નામના પરમ પવિત્ર ગ્રંથ તરફ તથા તે ગ્રંથના રચયિતા પ. પૂ. મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મ. તરફ પણ (આ ચેપડીને છે અભડાવી હોવાથી તે ચોપડી લેવાનું મન ન થવાથી) તિરસ્કાર બુદ્ધિ પેઢા કરાવવાનું પાપ બાંધ્યું છે. મારા મિત્રને આવે ઉકળાટ થયો. થાય પણ ખરો. પ્રસંગ જ એવે છે. અને યુવાની પણ છે ને? મારે એને પાછો શાંત કરવો પડ્યો. હવે મને લાગ્યું કેરહસ્યનું ઉદ્દઘાટન કર્યા વગર મિત્રને શાંતિ નહિ વળે. ' મેં કીધુ– એમણે જે લખ્યું છે તે આમ તે બધું એને જ લાગુ પડે છે. 4 બિચારા તેમણે કે પ્રત્યેના વેરની ઉપડેલી ચળને શાંત કરવા લખાણ તો કર્યું પણ છે તેણે તો તેના ગુરૂ દાઠા, ગુરૂ દાદાના ય ગુરૂ અને ઢાઢાના ય કાઇ. ગુરૂને 5 ચખે ચોખા “અસ્થિર મનના” કહી દીધા છે. (આટલું સાંભળતાં તો મિત્ર ને ! જે થયો. ખુશ-ખુશ થયો. કેમ કે તેના શત્રુના દેષ ગવાતા હતા. પણ મેં તેના મનો8 ભાવને જાણી આવી અધીરાઈ પાપ બંધાવનારી જણાવી. અને લેખકની દયા ખાવા વિચારવા કહ્યું કે– પિતાના જ સગા વડિલોને ભાંડવાની નીતિ પોતાનો જ બાબલો છે કરે ત્યારે જેવી દશા થાય તેવી આ દશા છે. માટે તે ભાવિકજન ! તું દેષ સાંભળવા અધીરો ના બનીશ. જે ને હું પણ હસુ આવે તેવું નથી લખતે હું પણ ગંભીર છે તાથી જ લખું છું ને ? એટલે હવે ધીરજ રાખીને સાંભળ. - જે એ પુસ્તકના પુ. નં. ૭૪ તથા ૭૫ ઉપર લખ્યું છે કે પૂનમ- ૧ અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ કરવા એ શાસ્ત્રનિષિદ્ધ છે એવી છે છે પોતાની માન્યતા હોવા છતાં પૂ. સ્વ. આચાર્ય વિજય રામચન્દ્રસૂરિ મહા૪ ૨.જે પણ વિ. સંવત ૨૦૨૦ થી ર૦૪૭ સુધી એવી જે આચરણ કરી ને ? છે એ પૂર્વે તથા પછી એનાથી ભિન્ન આચરણ કરી, તે આ બેમાંથી કઈ ? આચરણું શાસ્ત્રસિદ્ધ ને કઈ શસ્ત્રનિષિધ ? બેમાંથી એક તે શાસ્ત્રનિષિદ્ધ છે હશે જ? એ અંગે એમને શાસ્ત્રપાઠ પૂછવા જોઈએ ? તથા, પહેલાં તેઓ છે જુદુ કરતા હતા, હવે જુદુ કરે છે, અસ્થિર મનના છે. આવું બધું કહી ? શકાય ? તથા એ શાસ્ત્રનિષિદ્ધ આચરણ જે આચરી એ વિરાધના કરી છે છે એમ કહી શકાય ? પણ એ તો અભિગ વગેરે પરિસ્થિતિવશાત્ એમણે એવી આચરણું કરવી પડેલી.” оооооооооооо о оооо.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy