________________
જ
ખોટું ન લગાડતા હે ને!
–શ્રી ભદ્રભદ્ર
Says
www Rs.
અસ્થિર મનના લેખથી સાવચેત રહેજો હું મારા ઘરની ખુરશીમાં બેઠો હતો ત્યાં જ મારે કલ્યાણ દસ્ત મારી પાસે { આવીને બેઠે. જરાક ઉકળાટમાં હતું. મને એક ઝેરોક્ષ કેપી બતાવી તેમાં કાત્રિશદ- 4 છે કાત્રિશિકા ભાગ-૧. ભાવાનુવાઢ શ્રી પ્રેમ ભુવનભાનુ ધર્મજિત-જ્યશેખરસૂરીશ્વર છે શિષ્ય મુનિ અભયશેખરવિજ્ય ગણી, પ્રકાશક દિવ્ય દર્શન ટ્રસ્ટ xxx પ્રથમ પ્રકાશન વિસં. ૨૦૫૧' આવું પૂઠા ઉપર હતું અને અંદર પૃ.નં. ૭૪-૭૫ ઉપર તિથિ અંગેનું ? લખાણ હતું. મેં વાંચ્યું પછી મેં કીધુ પણ તું આ મારી પાસે કેમ લાગે ?
સ્ત કહે- ભગાના ભઈ ! આ લખાણનું ખંડન કરવા જેવું છે અને તે તમે કરે મા..
મેં કહ્યું - આટલું સરસ લખાણ છે તેનું ખંડન શું કરવા કરવાનું ?
મિત્ર કહે- ભલા માણ. ! આમાં તે આપણું પરમ આરાધ્ય ગચ્છાધિપતિ છે છે પૂ. આ. કે. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા માટે ઘસાતું લખાણ છે. { આવાનું ખંડન નહિ કરવાનું તે શું પૂજવાનું ?
' મેં કીધું- હે મિત્ર રન ! (હું આ બધું બ્રાહ્મણોની ભાગવત સપ્તાહની ને શૈલિથી બોલ્યો છું હતું એટલે એ રીતે વાંચશે તે તમને પણ ભદ્રંભદ્રના લક્ષણ | મળશે.) તું બહુ ઉકળાટમાં છે. શાંત થા. દ્વેષબુદ્ધિ કે વેરઝેર રાખ મા. તેમના જ
ગુરૂદેવ પૂ. આ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ સમરાદિત્ય ચરિત્ર લખેલ
છે તે આપવાની સામે તારે વાંચવું અને ઈર્ષ્યા-વેર-ઠેષ-ક્રોધ–કષાયથી લાખો યોજના છે દૂર જવું. (આમ તે આ મિત્રરત્ન બહુ જ ઉકળેલો હતો પણ મારી ભાગવત 5 સપ્તાહથી શાંત બન્યો.) છે. પછી મને કહે- તો પછી એ લોકો કેમ નથી વાંચતા ?
મેં કીધું–હે ભવિકજન ! કોઈનું તારે શું કામ છે? તું તારા આસમાની ચિંતા કર. નાના વકિલ ગુરૂદેવોએ લખેલું તેમના શિખ્યએ માનવું જ જોઈએ આવો કાગ્રહ (આ શબ્દ ઉપર કોઈ ખીજાતા નહિ હો. કોઈ નહિ કરવાની જ વાત ચાલે છે છે માટે તારે ન સેવવો. (મારા વાકય બાણમાંથી ખરતા અમૃતબિંદુઓથી પ્રતિબોધ પામીને મિત્રનું હુલ્ય પરિવર્તન થયું. એટલે