________________
-
-
-
૧૮૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિટ 5 કેવળજ્ઞાન પામ્યા પછી પ્રભુએ તીર્થની સ્થાપના કરી અને સાધુ ભગવતેને જે આચાર ઉપદે છે- એ ઉપદેશાનુસાર જગતના જીવોને જીવોને સર્વથા કે અપાશે પણ હિંસાથી નિવૃત્ત બનાવાને ઉપદેશ, પૂર્વે પણ અને આજે પણ સાધુ ભગવન્તો (અંગુલિનિર્દેશ જ નહિં) પતે આચરણમાં મૂકી બીજાને સમજાવી રહ્યા છે. જગતના માનવીને ઓછી હિંસાથી જીવન જીવવાના માર્ગ તરફ અંગુલિનિર્દેશ કરવાનું શ્રી તીર્થંકર પરમાત્માએ સાધુભગવંતોને જણાવ્યું નથી. તેથી તેઓ એ જવાબદારી વહન કરતા નથી. “રાજા ઋષભે એ વ્યવસ્થા સ્થાપી છે માટે એ જવાબદારીમાંથે. સાધુ ભગવતે છટકી ગયા છે–' એવું નથી. કારણ કે ખરી રીતે એવી કઈ વ્યવસ્થા
શ્રી ઋષભદેવ ભગવાને કે રાજા ઋષભે સ્થાપી નથી. પરંતુ લેકસ્થિતિ અને કાલમર્યા * પ્રમાણે અનાદિકાલથી ચાલતી અને ખંડિત થતી એવી લાઠવ્યવસ્થાને અવસર ણીના
પ્રથમ તીર્થકરના કપરૂપે પુનઃ પ્રવર્તાવવી પડી હતી. સાધુ ભગવંતોને એ લેકવ્ય- 3 -વસ્થાનું રક્ષણ કરવાની જવાબદારી તીર્થંકર પરમાત્મા સૈપી નથી ગયા. તેથી એ છે જવાબઢારીમાંથી છટકી જવાને આક્ષેપ સાધુભગવતો ઉપર કરનારાનાં માથાં ઠેમણે નથી. સાધુભગવંતની મર્યાદા બહારની પ્રવૃત્તિ સાવદ્ય જ ગણાય– એ યાઝ રાખવું ! જોઈએ. આવી કેઈ પણ જાતની સાવઘ પ્રવૃત્તિ સાધુ મહાત્માઓથી ન જ થાય. ૪
- આથી જ જૈન મુનિભગવતે માંસાહારને નિષેધ કરે છે શાકાહાર કરવાનું ફરમાવતા નથી. ચોમાસી પ્રતિક્રમણ દરમ્યાન મેવો વગેરે અભક્ષ્ય ગણાય છે. અથવા છે તે અભક્ષ્ય ગણાતું નથી. ઈત્યાદિ જણાવે છે. ભાભઢ્યાદિની વ્યવસ્થા માં છે પ્રસિદધ છે, અને તેનું નિરૂપણ સાધુ ભગવંતો કરે જ છે. આયંબિલ કે નીવિ વગેરેમાં 5
શું ક૯પ્ય છે તે જણાવાય. પરંતુ તે વાપરે એમ તો ન કહેવાય ને? અનિવાર્ય છે { હિંસાથી જીવન જીવવાથી જ સમા અસ્તિત્વ ધરાવે છે– એ માન્યતા ભૂલભરેલી છે. આ
, આજ્ઞામય જીવન જીવવાથી જ વસ્તુત સન્માર્ગ અસ્તિત્વ ધરાવે છે. તેથી આ - આજ્ઞામય જીવન જીવવાને ઉપદેશ આપવાની ઉપેક્ષા કરાય નહિ. તેમાં પણ “આજે ! ર જ્યારે અનાત્મવાદના આદર્શ ઉપરની જીવનવ્યવસ્થાએ ચારે બાજુ અંધાધૂંધ ફેલાવી છે મ છે. જેથી સાચું શું અને ખોટું શું – એ સમજવામાં ભલભલાની બુદધિ થાપ ખાઈ ?
જાય તેમ છે ત્યારે તે જગતને સાચી દિશા તરફ રવાની વિશેષ જવાબદારી જેનઆ મુનિવર્ગ ઉપર સહજ જ આવી જાય છે. તેથી આજ્ઞામય જીવન જીવવાને ઉપદેશ
આપવાની કઈ પણ રીતે ઉપેક્ષા કરવી નહિ. દા.ત. ડેરીનું દૂધ અભક્ષ્ય છે. થેલીનું ! ! દૂધ અભક્ષ્ય છે. ગાયનું કે ભેંસ વગેરેનું તે તે દિવસનું અશક્ય નથી. એમ છે
(અનુ. ટાઈટલ ૩ ઉપર) 5